ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / વ્હાઇટ કો-ઓર્ડ સેટમાં એક્ટ્રેસ દિશા પટનીએ સોશિ. મીડિયામાં મચાવ્યો તહેલકો

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / વ્હાઇટ કો-ઓર્ડ સેટમાં એક્ટ્રેસ દિશા પટનીએ સોશિ. મીડિયામાં મચાવ્યો તહેલકો

Last Updated: 12:02 PM, 21 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વ્હાઇટ કો-ઓર્ડ સેટમાં દિશા પટનીનો ન્યૂ લૂક સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. એક્ટ્રેસના સ્ટાઇલિશ અંદાજ અને ગ્લેમરસ ફોટોઝ જોઈ ફેન્સ તેના પર ફિદા થઈ રહ્યા છે.

1/6

photoStories-logo

1. દિશા પટનીના ન્યૂ લૂકે ફેન્સને કર્યા ઘાયલ

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાના સ્ટાઇલિશ લૂક અને ગ્લેમરસ અંદાજને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં વ્હાઇટ કો-ઓર્ડ સેટમાં તેની નવી તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે. આ લૂકમાં એક્ટ્રેસનો અંદાજ જોઈ ફેન્સ પણ ફિદા થઈ ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વ્હાઇટ આઉટફિટમાં ગ્લેમરસ અંદાજ

દિશા પટનીએ વ્હાઇટ કલરના કો-ઓર્ડ સેટમાં સુંદર ફોટોશૂટ કરાવ્યું છે. આ આઉટફિટમાં તેનો ગ્લેમરસ અને સ્ટાઇલિશ લૂક જોવા મળી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ક્રોપ ટોપ અને હૂડીનું કોમ્બિનેશન

એક્ટ્રેસે ક્રોપ ટોપ સાથે મેચિંગ હૂડી પહેરી છે. આ ડ્રેસિંગ સ્ટાઇલ તેને કૂલ અને ટ્રેન્ડી લૂક આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ખુલ્લા વાળ અને ચશ્માએ વધારી સુંદરતા

દિશાએ ખુલ્લા, વેવી વાળ અને સ્ટાઇલિશ ચશ્મા સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો છે. તેના આ અંદાજે ફોટોઝને વધુ આકર્ષક બનાવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. અલગ-અલગ પોઝમાં કરાવ્યું ફોટોશૂટ

ફોટોશૂટ દરમિયાન દિશા અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. ક્યારેક હૂડથી ચહેરો ઢાંકીને તો ક્યારેક કેમેરા સામે નજર મિલાવીને તેણે પોતાની સ્ટાઇલનો જાદુ બતાવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સોશિયલ મીડિયા પર તસવીરોની ચર્ચા

દિશાના આ નવા ફોટોઝ સામે આવતા જ ફેન્સ તેના લૂકના વખાણ કરી રહ્યા છે. વ્હાઇટ આઉટફિટમાં તેનો આ અંદાજ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Fashion Disha Patani Style Latest Photos
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ