ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / 44 વર્ષની Monalisaની ખુબસુરતીએ વધાર્યું ઇન્ટરનેટનું તાપમાન, ફૂકેટ બીચ પરથી સામે આવી હોટ તસવીરો

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / 44 વર્ષની Monalisaની ખુબસુરતીએ વધાર્યું ઇન્ટરનેટનું તાપમાન, ફૂકેટ બીચ પરથી સામે આવી હોટ તસવીરો

Last Updated: 08:09 PM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા હાલ થાઈલેન્ડના ફૂકેટમાં વેકેશન માણી રહી છે અને ત્યાંથી તેની ખુબસુરત તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.

1/6

photoStories-logo

1. મોનાલિસા થાઈલેન્ડ ટ્રીપ

ભોજપુરી સિનેમાની ફેમસ એક્ટ્રેસ મોનાલિસા હાલના દિવસોમાં થાઈલેન્ડમાં પોતાની રજાઓ એન્જોય કરી રહી છે. જેમાં ફુકેટના સુંદર બીચ અને ત્યાંના ધૂપનો આનંદ લેતી તેને ફેન્સ સાથે અંક આકર્ષક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ખુશમિજાજ

આ તસવીરોમાં મોનાલિસા લીલા રંગની ડ્રેસમાં ખુશમિજાજ દેખાઈ રહી છે. જેમાં ક્યારેક પતોંગ બીચના સાઈનબોર્ડ પાસે ઊભા રહીને તો ક્યારેક સમુદ્રની લહેરો અને રેતી વચ્ચે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. વેકેશન લુક

જેમાં સફેદ સ્નીકર્સ, ઝુમખા અને હાથમાં બ્રેસલેટ સાથેનો તેમનો વેકેશન લુક ખાસ આકર્ષક બન્યો છે. બાલ્કની કે ખુલ્લા રસ્તા પર મુસ્કુરાતા ચહેરા સાથેની તસવીરોમાં છુટ્ટીઓનો સુકૂન સ્પષ્ટ ઝલકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ફિટનેસ

44 વર્ષની ઉંમરે પણ મોનાલિસા પોતાની ફિટનેસ અને હેલ્થ પ્રત્યે કેટલી સાવચેત છે તે આ તસવીરોમાંથી સહેલાઈથી અંદાજ લગાવી શકાય છે. જેમાં ફેન્સ તેમની ફિટનેસ અને સ્ટાઈલની ભારે તારીફ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. અંતરા બિસ્વાસ

અંતરા બિસ્વાસના નામે પણ ઓળખાતી મોનાલિસાએ ભોજપુરી સાથે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં ‘મેરી લાઈફ મેં ઉસકી વાઈફ’ અને ‘લવ ગુરુ’ જેવી ફિલ્મોમાં તેને રોલ આપ્યો છે. આસિવાય ચર્ચિત રિયાલિટી શો ‘બિગ બોસ 10’માં પણ તે નજર આવી ચૂકી છે, જ્યાંથી તેને ઘર-ઘરમાં અલગ ઓળખ મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પળો શેર કરી

થાઈલેન્ડની આ ટ્રિપમાં મોનાલિસાએ ફેન્સ સાથે પોતાના મજેદાર પળો શેર કર્યા છે અને સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહીને તેમનો વેકેશન મૂડ જાળવી રાખ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monalisa Photos Monalisa Thailand Vacation Monalisa Phuket Beach
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ