ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ચિતા પર બળીને નાશ પામે છે શરીર, પરંતુ આત્મા સાથે જાય છે આ 5 વસ્તુઓ! જાણો ધાર્મિક માન્યતા!

photo-story

7 ફોટો ગેલેરી

માન્યતા / ચિતા પર બળીને નાશ પામે છે શરીર, પરંતુ આત્મા સાથે જાય છે આ 5 વસ્તુઓ! જાણો ધાર્મિક માન્યતા!

Last Updated: 04:14 PM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મૃત્યુ પછી માણસની તમામ ભૌતિક સંપત્તિ અહીં જ રહી જાય છે પરંતુ હિન્દુ ધાર્મિક માન્યતાઓમાં કર્મ અને સંસ્કારોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.જેમાં ગરુડ પુરાણમાં જણાવેલી 5 બાબતો જીવનને વધુ સારા રસ્તે જીવવાની પ્રેરણા આપે છે.

1/7

photoStories-logo

1. ગરુડ પુરાણ

મૃત્યુ બાદ શરીર તો ચિતાપર બળીને ખાક થઈ જાય છે. જેમાં ધન-દોલત, મકાન, વાહન કે કોઈ પણ ભૌતિક વસ્તુ સાથે નથી જતી. પણ હિન્દુ ધર્મ અને ગરુડ પુરાણની માન્યતા અનુસાર આત્મા એકલી નથી જતી. જેમાં મુક અદૃશ્ય વસ્તુઓ તેની સાથે જોડાઈને આગળના જન્મ સુધી સાથ આપે છે. ચાલો જાણીએ કે આ પાંચ વસ્તુઓ કઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. અધૂરી ઈચ્છાઓ અને મોહ

મનમાં રહેલી અધૂરી ઈચ્છાઓ અને વધારે પડતો મોહ આત્માનો પીછો છોડતા નથી. કુટુંબ, પૈસા કે સંબંધો પ્રત્યેનો અતિશય લગાવ ઘણી વાર આગામી જન્મનું કારણ બની જાય છે. એટલે જ જીવનમાં મોહ-માયાથી થોડું દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. દેવાનો ભાર

જીવનમાં લીધેલું કોઈ પણ દેવું મૃત્યુ સાથે પૂરું નથી થતું. ગરુડ પુરાણ અનુસાર આ ભાર આગળના જન્મમાં પણ સાથે જાય છે. એટલે જ સમયસર ઉધાર ચૂકવવું અને પોતાની જવાબદારીઓ પૂરી કરવી ખૂબ જરૂરી માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પુણ્ય કર્મોનું ફળ

દાન, સેવા અને પરોપકાર જેવા સારા કામોનું ફળ આત્મા સાથે જ રહે છે. કાર્તિક પૂર્ણિમા, મકર સંક્રાંતિ, અક્ષય તૃતીયા જેવા પવિત્ર દિવસોમાં કરેલું દાન વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ પુણ્ય પછીના માર્ગને સરળ બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. સારા અને ખરાબ કર્મો

કર્મનો સિદ્ધાંત અટલ છે. જે કર્યું હોય તેનું ફળ અવશ્ય મળે છે જેમાં ભલે તે આ જન્મમાં હોય કે આગળના. મહાભારતમાં ભીષ્મ પિતામહના જીવનની વાત આનું ઉદાહરણ છે. પૂર્વજન્મના એક નાના કર્મનું પરિણામ તેમને બાણશૈયા પર સહન કરવું પડ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. જ્ઞાન અને સંસ્કાર

પૈસા કે સંપત્તિ સાથે નથી જતી પણ જીવનમાં મેળવેલું જ્ઞાન અને સારા સંસ્કાર આત્મા સાથે જોડાયેલા રહે છે. સારું વર્તન, આદર અને સતત શીખવાની વૃત્તિ આગળના માર્ગમાં મદદરૂપ થાય છે. જ્ઞાનને સૌથી મોટું ધન માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Garuda Purana Life After Death Religious Beliefs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ