ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, પથ્થરોથી તોડી પડાઈ બારીઓ, હુમલાખોરની ધરપકડ
Last Updated: 05:58 PM, 5 January 2026
ADVERTISEMENT
America News: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસના ઓહાયો નિવાસસ્થાન પર હુમલો કરવામાં આવ્યો છે. એક ન્યૂઝ અહેવાલ મુજબ એક વ્યક્તિ અચાનક તેમના ઘરમાં ઘૂસી ગયો અને તોડફોડ કરવા લાગ્યો. જો કે તે સમયે જે.ડી. વેંસ અહી હાજર ન હોવાથી બચાવ થયો છે.
ADVERTISEMENT
યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસના ઓહાયો સ્થીત ઘર પર અચાનક હૂમલો કરાતા ચકચાર મચી છે. એક વ્યક્તિ અચાનક તેમના ઘરમાં ઘૂસી ગયો અને તોડફોડ શરૂ કરી દીધી હતી એટલુ જ નહી તેમના ઘરની બારીઓ તોડી હતી જો કે ઘરમાં આ સમયે વેંસ હાજર ન હતા. શંકાસ્પદ વ્યક્તિને તાત્કાલિક અટકાયતમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ કૈલાશ વિજયવર્ગીયના નિવેદનનો સરકારી આદેશમાં ઉલ્લેખ SDMને ભારે પડ્યો
પ્રાથમિક મળતી માહિતી મુજબ વેંસના ઘરની બારીઓ તૂટી ગઇ હતી. તપાસ એજન્સીઓ હુમલાખોર દ્વારા કેમ હૂમલો કરવામાં આવ્યો શું કારણ હતુ આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. શું તે જે.ડી. વેંસ કે તેમના પરિવારના કોઈ સભ્યને નિશાન બનાવવાનો હતો?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT