ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / Hug Day 2026: કેમ ઉજવવામાં આવે છે હગ ડે? સાથે જાણો વૈજ્ઞાનિક કારણ
Last Updated: 08:01 AM, 12 February 2026
ADVERTISEMENT
દર વર્ષે 12 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવતો આ દિવસ શબ્દો કરતાં લાગણીઓનો હોય છે. એક મીઠુ કે ઇનોસેન્ટ આલિંગન એક પણ શબ્દ બોલ્યા વિના હૃદયની દરેક વાત વ્યક્ત કરી દે છે. હગ ડે પ્રેમ, આત્મીયતા અને વિશ્વાસનું પ્રતીક છે. આ દિવસે ગળે વળગવાથી સંબંધોમાં બરફ પીગળી શકે છે. પછી ભલે તે પાર્ટનર હોય, મિત્ર હોય કે પરિવારનો કોઈ ખાસ સભ્ય હોય, એક હગ તણાવ ઓછો કરી શકે છે અને હૃદયને સૂકૂન આપે છે.
ADVERTISEMENT
હગ ડે ક્યારે છે?
દર વર્ષે વેલેન્ટાઇન વીકના છઠ્ઠા દિવસે એટલે કે 12 ફેબ્રુઆરીએ હગ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે, લોકો તેમના પાર્ટનર અથવા જેને તેઓ તેમના ફ્યૂચર પાર્ટનરને ગળે લગાવીને તેમના પ્રેમ, સ્નેહ અને લાગણીઓ વ્યક્ત કરે છે.
ADVERTISEMENT
હગ ડેનું મહત્વ અને વૈજ્ઞાનિક કારણ
કેટલાક રિસર્ચ માનવામાં આવે છે કે, આલિંગન કરવાથી શરીરમાં ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ કરે છે, જેને લવ હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સ્ટ્રેસ , ડર અને એકલતા ઘટાડે છે. એક હગ સંબંધોમાં વિશ્વાસ બનાવે છે અને ઇમોશનલ જોડાણને મજબૂત બનાવે છે. આ જ કારણ છે કે હગ ડેને પ્રેમની સૌથી સાચી અભિવ્યક્તિ માનવામાં આવે છે.
ADVERTISEMENT

કેમ મનાવવામાં આવે છે હગ ડે ?
ADVERTISEMENT
હગ ડે ઉજવવા પાછળ કોઈ પ્રાચીન વાર્તા નથી. જોકે, આધુનિક સંબંધોમાં તેનું ખૂબ મહત્વ છે. આજના ભાગદોડભર્યા જીવનમાં, લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનું ભૂલી રહ્યા છે. હગ ડે આપણને યાદ અપાવે છે કે ક્યારેક બોલ્યા વિના પણ ઘણું બધું કહી શકાય છે.
કેવી રીતે ઉજવાય છે હગ ડે ?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ