ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સ્પષ્ટતા / WhatsApp એ કહ્યું, આ 2 ફીચરનો ઉપયોગ નહીં કરો તો તમારી પ્રાઈવસીને કંઈ નહીં થાય

WhatsApp says your privacy won't be affected if you don't use these two optional features

વૉટ્સઍપે હાલમાં જ પોતાની પ્રાઇવસી પોલિસી બહાર પાડી હતી અને કહ્યું કે જો આ પોલિસી એક્સેપ્ટ નહી કરે તો 8 ફેબ્રુઆરી 2021થી તમારુ વૉટ્સઍપ અકાઉન્ટ ડિલીટ થઇ જશે. જે બાદ લોકોએ આ પોલિસીનો વિરોધ કર્યો હતો. હવે વૉટ્સઍપે સ્પષ્ટતા કરી છે કે જો તમે બે ફીચરનો ઉપયોગ નહી કરો તો તમારી પ્રાઇવસીને કોઇ જ નુકસાન નહી થાય. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ