ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / કાર વેચ્યા બાદ માત્ર RC ટ્રાન્સફર પૂરતું નથી, જૂનો FASTag પણ ડિએક્ટિવેટ કરાવો; નહીં તો નવા માલિકના ટોલના પૈસા કપાઈ શકે!
5 ફોટો ગેલેરી
Last Updated: 09:15 AM, 13 September 2026
1/5
ઉદાહરણ તરીકે નવી કાર માલિક ટોલ પ્લાઝામાંથી પસાર થવાનું ચાલુ રાખે છે, તો તમારા ફાસ્ટેંગ સાથે જોડાયેલા ખાતામાંથી ટોલ ચાર્જ કાપવામાં આવે છે. ઘણા લોકોને આ હકીકત ખૂબ પાછળથી ખબર પડે છે. જ્યારે તેમના બેંક ખાતામાંથી વારંવાર ટોલ ચાર્જ કાપવામાં આવે છે, ત્યારે તેઓને ખ્યાલ આવે છે કે તેમની જૂની કાર પરનો FASTag હજુ પણ સક્રિય છે. તેથી કાર વેચી દીધા પછી આ સરળ કાર્ય કરવું જોઈએ.
2/5
ADVERTISEMENT
3/5
4/5
કસ્ટમર કેયરને જણાવો કે તમે તમારી કાર વેચી દીધી છે અને તમારું FASTag ખાતું બંધ કરવા માંગો છો. બેંક તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, વાહન નોંધણી નંબર અને FASTag-સંબંધિત અન્ય માહિતી માંગી શકે છે. એકવાર માહિતી ચકાસાઈ જાય પછી બેંક ફાસ્ટેંગ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ