ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / હરતાલિકા ત્રીજ 2026: સોમવારે બનશે 4 દુર્લભ શુભ યોગ, આ 3 રાશિના જાતકોનું ચમકી જશે ભાગ્ય!

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / હરતાલિકા ત્રીજ 2026: સોમવારે બનશે 4 દુર્લભ શુભ યોગ, આ 3 રાશિના જાતકોનું ચમકી જશે ભાગ્ય!

Last Updated: 09:21 PM, 12 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

14 સપ્ટેમ્બરે 3 વર્ષ પછી સોમવારે હરતાલિકા ત્રીજનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ પવિત્ર દિવસે સૂર્ય, ગુરુ અને શુક્ર-ચંદ્રની ખાસ સ્થિતિથી 'અન્નપૂર્ણા યોગ' સહિત 4 શુભ યોગ રચાઈ રહ્યા છે.

1/5

photoStories-logo

1. હરતાલિકા ત્રીજ 2026: સોમવારે બનશે 4 દુર્લભ શુભ યોગ, આ 3 રાશિના જાતકોનું ચમકી જશે ભાગ્ય!

સૌભાગ્ય અને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપતો પવિત્ર પર્વ 'હરતાલિકા ત્રીજ' (Hartalika Teej 2026) આ વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ વખતની હરતાલિકા ત્રીજ અત્યંત ખાસ અને મંગળકારી માનવામાં આવી રહી છે, કારણ કે લગભગ 3 વર્ષ બાદ આ વ્રત ભગવાન શિવના પ્રિય વાર સોમવારે આવી રહ્યું છે. આ ઉપરાંત આ શુભ દિવસે એકસાથે 4 દુર્લભ જ્યોતિષીય યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જે અમુક રાશિના જાતકો માટે સુવર્ણ સમયની શરૂઆત સાબિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ગ્રહોની સ્થિતિ અને અન્નપૂર્ણા યોગનું નિર્માણ

આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં વિરાજમાન રહેશે, જ્યારે દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરશે. આ સિવાય શુક્ર પોતાની સ્વામી રાશિ તુલામાં ચંદ્ર સાથે યુતિ કરીને અત્યંત શુભ 'અન્નપૂર્ણા યોગ' રચશે. ગ્રહોની આ વિશેષ સ્થિતિથી રચાયેલા શુભ યોગો મુખ્યત્વે ત્રણ રાશિના જાતકો માટે ભાગ્યોદય કરનારા સાબિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. મિથુન

મિથુન રાશિના જાતકો માટે આ સમય કરિયરમાં ઉત્તરોત્તર પ્રગતિ લાવશે. નોકરીયાત વર્ગને નવી અને મોટી જવાબદારીઓ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલવાથી અટકેલા નાણાં પરત મળશે અને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વૃશ્ચિક

નાણાકીય બાબતોમાં વૃશ્ચિક રાશિના જાતકોને મોટી રાહત મળવાના સંકેત છે. જૂની આર્થિક સમસ્યાઓનો અંત આવશે અને રોકાણ માટે નવી તકો પ્રાપ્ત થશે. લાંબા સમયથી નોકરીની તલાશમાં રહેલા લોકોને ગુડ ન્યૂઝ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. મકર

મકર રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની કદર થશે જેનાથી પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આ સિવાય આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સુધરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

HartalikaTeej2026 HartalikaTeejVrat ShubhYoga
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ