ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગોંડલના ડેમમાં નાહવા પડેલો ભત્રીજો ડૂબવા લાગતા કાકા બચાવવા જતા બંને ડૂબ્યા, લાશો બહાર કઢાઈ
Last Updated: 09:36 PM, 13 September 2026
ADVERTISEMENT
ગોંડલના આશાપુરા ડેમમાં ભત્રીજો ડૂબવા લાગતા કાકા બચાવવા જતા બંને ડૂબ્યા હતા. ફાયર સ્ટાફ અને પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચીને બન્નેની લાશો બહાર કાઢી હતી. ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
આશાપુરા ડેમ ગોંડલની જીવાદોરી સમાન
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આશાપુરા ડેમ ગોંડલની જીવાદોરી સમાન છે. આશાપુરા ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવાયો હતો. ગોંડલના લોકપ્રિય ધારાસભ્ય ગીતાબા જાડેજા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના અથાગ અને સતત પ્રયાસોના પરિણામે ગોંડલ શહેરને નર્મદાના નીર ફાળવવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.