ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 09:01 PM, 13 September 2026
1/6
2/6
ADVERTISEMENT
3/6
ઘણા લોકોને ચિંતા છે કે સાંજની પૂજા અને બીજા દિવસે પારણા વખતે ભદ્રા હોવાથી અડચણ આવશે કે કેમ. જ્યોતિષીઓના મતે આ ભદ્રા પૃથ્વી લોક પર નહીં હોય તેથી વ્રત પર કોઈ અસર નહીં પડે. 14 સપ્ટેમ્બરે પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરી શકાય અને બીજા દિવસે સવારે અબૂઝ મુહૂર્તમાં પારણું કરી શકાય.
4/6
ADVERTISEMENT
5/6
પૂજા વિધિમાં સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લો. ભગવાન શિવ અને મા પાર્વતીની વિધિપૂર્વક પૂજા કરો. દિવસભર મંત્ર, પૂજા અને કથા સાંભળો. સાંજે માટીમાંથી શિવ-પાર્વતી અને ગોબરમાંથી ગણપતિની મૂર્તિ બનાવીને પ્રદોષ કાળમાં પૂજા કરો. સુહાગન સ્ત્રીઓ સોળ શણગાર કરે અને મા પાર્વતીને પણ શણગારની સામગ્રી અર્પણ કરે. નવા વસ્ત્રો, બાંસનું સૂપ-ડલિયું, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ અને સફેદ મીઠાઈનું ભોગ લગાડો. અંતે આરતી ઉતારો, કથા સાંભળો અને મંત્રોનું જાપ કરો.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
13 ફોટોઝ
સાપ્તાહિક રાશિ ભવિષ્ય / કેવા જશે તમારા આવનારા સાત દિવસ? મેષથી લઈને મીન સુધી, જુઓ સાપ્તાહિક રાશિફળ
ટોપ સ્ટોરીઝ