ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં આ ઠેકાણે આવતીકાલથી CNG પંપની હડતાળ, વાહન ચાલકોને પડશે અગવડ

હડતાળ / ગુજરાતમાં આ ઠેકાણે આવતીકાલથી CNG પંપની હડતાળ, વાહન ચાલકોને પડશે અગવડ

Published By: Hiralal Parmar
Reported By: Mogji Chaudhry

Last Updated: 07:43 PM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં એક ઠેકાણે આવતીકાલથી સીએનજી પંપની હડતાળ થવાની છે આવી સ્થિતિમાં સીએનજી વાહન ચાલકોને ભારે અગવડ વેઠવી પડશે.

ADVERTISEMENT

બનાસકાંઠામાં ફરી એકવાર આવતીકાલથી સીએનજી પમ્પની હડતાલ શરૂ થશે. બનાસકાંઠા જિલ્લો તેમજ વાવ થરાદ જિલ્લાના સીએનજી પમ્પ આવતીકાલથી બંધ કરવામાં આવશે.

સીએનજી પમ્પ સંચાલકોની શું માંગ?

સીએનજી પમ્પ સંચાલકોની છેલ્લા ઘણા સમયથી વિવિધ માગણીઓ ચાલી રહી છે જે માંગણીઓ પૂરી ન થતા આવતીકાલથી સીએનજી પમ્પ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયને કારણે સીએનજીથી ચાલતા અનેક વાહન ચાલકોને અગવડ પડશે.

જેતપુરમાં બસ-રિક્ષા-બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માતમાં યુવકનું મો*ત, ઉપલેટામાં ST-ખાનગી બસ અથડાતાં મહિલાનું મો*ત, 14 લોકો ઈજાગ્રસ્ત!

65 જેટલા CNG પંપો એકસાથે બંધ રહેશે

65 જેટલા CNG પંપો એકસાથે બંધ રહેવાના કારણે બનાસકાંઠા અને સરહદી વાવ-થરાદ વિસ્તારના હજારો વાહનચાલકો તેમજ રિક્ષાચાલકોને સીએનજી મેળવવામાં અગવડ પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ