ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / RBIએ NBFC રજિસ્ટ્રેશન સરેન્ડરની અરજી ફગાવી, Tata Sons માટે IPO લાવવાનો રસ્તો સાફ, હવે શેરબજારમાં લિસ્ટિંગ લગભગ અનિવાર્ય!
5 ફોટો ગેલેરી
Last Updated: 10:38 AM, 13 September 2026
1/5
2/5
સમાચાર એજન્સીના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ટાટા સન્સ એનબીએેએફસી તરીકે નોંધણી રદ કરીને શેરબજારમાં લિસ્ટિંગ ટાળવા માંગતી હતી અને તેનું રજિસ્ટ્રેશન રદ કરવા માટે અરજી કરી હતી, જેને કેન્દ્રીય બેંક દ્વારા નકારી કાઢવામાં આવી હતી.
ADVERTISEMENT
3/5
4/5
સૂત્રોના જણાવ્યા અનુસાર ટાટા સન્સના કંપની સચિવ અને મુખ્ય નાણાકીય અધિકારીને શનિવારે એક પત્ર મળ્યો જેમાં તેમને આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી. આરબીઆઇ દ્વારા ટાટા સન્સની અરજીને નકારી કાઢવાનો મૂળભૂત અર્થ એ છે કે ટાટા સન્સ અપર લેયર NBFC તરીકે વર્ગીકૃત રહેશે, જેના માટે સ્ટોક એક્સચેન્જ પર ફરજિયાત લિસ્ટિંગ જરૂરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ