ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / એલર્ટ! ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય હોવાથી મેઘરાજા મચાવશે તબાહી!
6 ફોટો ગેલેરી
Last Updated: 10:14 PM, 13 September 2026
1/6
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
6/6
અમદાવાદ શહેરમાં રવિવારે બપોર બાદ હવામાનમાં અચાનક ક્રાંતિકારી પલટો આવ્યો હતો અને પૂર્વથી લઈ પશ્ચિમ સુધીના તમામ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી હતી. તોફાની પવન અને ગાજવીજ સાથે ખાબકેલા અનરાધાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ