ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / What is Salman Khan doing in Pakistan People raised questions on the viral photo

મનોરંજન / પાકિસ્તાનમાં શું કરી રહ્યો છે સલમાન ખાન? સોશ્યલ મીડિયા પર વાયરલ ફોટો પર લોકોએ ઉઠાવ્યા સવાલ

Published By: Megha

Last Updated: 09:47 AM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ પાકિસ્તાનનો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સલમાન ખાન મોમિન સાકિબને મળ્યો હતો, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. લોકોએ કહ્યું,'સલમાન ખાન પાકિસ્તાનમાં શું કરી રહ્યો છે?'

ADVERTISEMENT

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં જ તેના ઘરે ફાયરિંગ થયું હતું, જે બાદ અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ પણ આ મામલે ઝડપથી તપાસ કરી રહી છે. આ દરમિયાન દબંગ ખાને દુબઈની મુલાકાત લીધી હતી. 

હવે દુબઈના તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી એક વીડિયો એવો છે કે તેને જોયા બાદ લોકો કહી રહ્યા છે કે સલમાન ખાન પાકિસ્તાનમાં શું કરી રહ્યા છે? 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Momin Saqib (@mominsaqib)

તાજેતરમાં જ સલમાન ખાન મોમિન સાકિબને મળ્યો હતો, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. 'ઔર ભાઈ મુઝે મારો..' ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન વાયરલ થયેલ મીમના આ વ્યક્તિનું નામ મોમિન સાકિબ છે અને તે પાકિસ્તાનનો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે 

મોમિન સાકિબ તાજેતરમાં એક મેચ દરમિયાન સલમાન ખાનને મળ્યો હતો. સલમાન તેના બોડીગાર્ડ શેરા સાથે જોવા મળે છે. મોમિને આ દરમિયાન તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા. હવે આ વિડીયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે અને એક વ્યક્તિએ લખ્યું- સલમાન ખાન પાકિસ્તાનમાં શું કરી રહ્યો છે? 

ગઇકાલે સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ દુબઈમાં ભારત અને પાકિસ્તાન કરાટે મેચ જોવા ગયા હતા. આ દરમિયાન સંજય જય દત્તનો પુત્ર શહરાન પણ સલમાન સાથે જોવા મળ્યો હતો. સાથે જદુબઈથી પરત ફર્યા બાદ મુંબઈ એરપોર્ટ પરથી સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં સલમાન ખાન સાથે સુરક્ષાકર્મીઓનો કાફલો પણ જોવા મળ્યો હતો. 

વધુ વાંચો: પ્રભાસની ફિલ્મમાં અશ્વસ્થામા હશે અમિતાબ બચ્ચન, નવા પોસ્ટર બિગ બીનો જલવો

સલમાન ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા છેલ્લે ફિલ્મ 'ટાઈગર 3' માં સિલ્વર સ્ક્રીન પર જોવા મળ્યો હતો. 'ટાઈગર 3' બાદ હવે સલમાન ખાન 'સિકંદર'માં જોવા મળશે. જેની અભિનેતાએ ઈદના અવસર પર ચાહકો માટે જાહેરાત કરી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Momin Saqib with Salman Khan Salman khan Salman khan new video સલમાન ખાન સલમાન ખાન વિડીયો Salman khan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ