ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પ્રેમજાળમાં ફસાવી મહિલા કોન્સ્ટેબલ પાસેથી 17 લાખ પડાવ્યા, ધર્માંતરણનું દબાણ કર્યું, ફરિયાદ નોંધાઇ

અમદાવાદ / પ્રેમજાળમાં ફસાવી મહિલા કોન્સ્ટેબલ પાસેથી 17 લાખ પડાવ્યા, ધર્માંતરણનું દબાણ કર્યું, ફરિયાદ નોંધાઇ

Published By: Vishal Khamar
Reported By: Anita Patani

Last Updated: 06:47 PM, 4 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની મહિલા પોલીસ કોન્સ્ટેબલને પ્રેમ જાળમાં ફસાવને રોકાણના નામે વિધર્મી યુવકે લાખો રૂપિયાની છેંતરપિંડી આચરતા મહિલા પોલીસ કોન્સ્ટેબલે વિધર્મી યુવક વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ADVERTISEMENT

અમદાવાદની મહિલા પોલીસ કોન્સ્ટેબલ ને પ્રેમ જાળમાં ફસાવીને રોકાણા ના નામે વિધર્મી યુવકે 17 લાખની છેતરપિંડી કરતા નોંધાઈ ફરિયાદ. મહિલા પોલીસ કર્મીને લગ્ન ની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધીને લગ્ન કરી ધર્મ પરિવર્તન માટેનું દબાણ કર્યું હતું..પોલીસે દુષ્કર્મ અને છેતરપિંડી , એટ્રોસિટી ફરિયાદ નોધી તપાસ શરૂ કરી છે.

દીપ પટેલ , ACP , SCST સેલ

ગોમતીપુરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ ને મુસ્લિમ યુવકે પ્રેમ જાળમાં ફસાવીને ચૂનો લગાડ્યો..મહિલા પોલીસ કર્મી ને વર્ષ 2024 માં આરોપી માજિદખાન સિકંદર ખાન ટેલિફોનીક સંપર્ક આવી હતી..મહિલાને શેર બજારમાં ઉંચા વળતર ની લાલચ આપી તેની પાસે પહેલા 35 હજાર નું નાનું રોકાણ કરાવ્યું હતું..આરોપી સાજીદખાન એ મહિલાને પ્રેમ જાળ ફસાવીને વધુ 6 લાખનું રોકાણ કરાવ્યું હતું..જે બાદ આરોપી સાજીદખાન વિશ્વાસમાં લઈ ને મહિલાની પર્સનલ લોન અને અન્ય રીતે ઓનલાઈન લોન કરાવીને 10 લાખ મેળવી ને રોકાણ કરાવ્યું હતું..આમ કરીને કુલ 17 લાખના રોકાણ બાદ આરોપી સાજીદખાન મહિલાને લગ્નની લાલચ આપી હતી..જે બાદ આરોપી સાજીદખાન મૂળ પાટણ હોવાથી મહિલાને અમદાવાદ મળવા આવતો હતો..જ્યાં પણ મહિલાને પ્રેમ કરી રહ્યો હોવાથી તેની સાથે લગ્ન ની લાલચ આપીને ત્રણે વખત ગાડીમાં દુષ્કર્મ આચર્યું હતું...

આરોપી સાજીદખાન મહિલાને ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરતો હોવાનું સામે આવ્યું છે..જોકે છેલ્લા ત્રણેક મહિના થી મહિલા પૈસા પરત માગતા જ આરોપી સંપર્ક તોડી નાખ્યો હતો..જે બાદ મહિલા એ આરોપી સાજીદખાન તપાસ કરતા મૂળ પાટણનો અને પરણિત છે જેને એક સંતાન હોવાનો ભાંડો ફોડ્યો હતો..એટલું જ નહી આરોપી સાજીદખાન પોલીસ કર્મી પુત્ર હોવાનું સામે આવ્યું છે..જે આરોપીના પિતા સિકંદર ખાન પણ ગુજરાત પોલીસ માં ફરજ બજાવે છે.

આ પણ વાંચોઃ પેલેડિયમ મોલના જ્વેલરી શોરૂમમાં ચોરીનો ભેદ ઉકેલાયો, પ્રેમિકાને મોજશોખ કરવવા ચોરી કરતો આ ચોર

ભોગ બનાર મહિલા નું પોલીસે મેડિકલ કરાવી ને તપાસ શરૂ કરી છે..બીજી બાજુ આરોપી સાજીદખાન ઘરેથી ફરાર થઈ ગયો છે જેને પકડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

woman police constable fraud ₹17 lakh investment fraud Ahmedabad crime news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ