ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / શ્રીકૃષ્ણના ગળામાં રહેલી વૈજયંતી માળાનું રહસ્ય તમે જાણો છો? જાણો રાધા અને લક્ષ્મી સાથેનું કનેક્શન
7 ફોટો ગેલેરી
Last Updated: 06:19 PM, 4 September 2026
1/7
જન્માષ્ટમી આવે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની છબી આંખો સામે આવે છે જેમાં માથે મોરપીંછનું મુકુટ, હાથમાં વાંસળી અને ગળામાં વૈજયંતી માળા. આ માળા માત્ર શણગાર નથી પણ તેની પાછળ ઊંડો ધાર્મિક અને આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે. આ વૈજયંતી માળા પ્રેમ, ભક્તિ, વિજય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
2/7
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ