ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 06:55 PM, 4 September 2026
1/7
જન્માષ્ટમીનું પર્વ કૃષ્ણ ભગવાનની ભક્તિ અને તેમના બાળસ્વરૂપની પૂજા માટે ખાસ મનાય છે. આ દિવસે મધ્યરાત્રિએ ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે અને શ્રદ્ધા અનુસાર લોકો ભોગ ચઢાવે છે. જન્માષ્ટમી પર કાન્હાને તેમની પ્રિય વસ્તુઓનો ભોગ ચઢાવવાથી તેમની ખાસ કૃપા મળે છે. જેમાં પૂજા-પાઠમાં સામગ્રી કરતાં ભક્તની શ્રદ્ધા અને ભાવનાનું મહત્વ વધુ છે. આથી જન્માષ્ટમીએ ભોગ ચઢાવતી વખતે મનમાં શ્રદ્ધા રાખો અને પરિવારની સુખ-શાંતિની કામના કરો. તો ચાલો જાણીએ એ પાંચ વસ્તુઓ વિશે જે આ દિવસે અર્પણ કરવાને શુભ માનવામાં આવે છે.
2/7
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ