ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / iPhone 18 સિરીઝના લૉન્ચ પહેલાં આઇફોનના આ મોબાઈલની કિંમત થઈ ધડામ, 58500ની મળશે છૂટ

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / iPhone 18 સિરીઝના લૉન્ચ પહેલાં આઇફોનના આ મોબાઈલની કિંમત થઈ ધડામ, 58500ની મળશે છૂટ

Last Updated: 07:25 PM, 4 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

iPhone 18 સિરીઝ લોન્ચ થતાં પહેલાં iPhone Air પર આમેઝોનમાં 58,500 રૂપિયા સુધીની છૂટ મળી રહી છે, જેમાં ફ્લેટ ડિસ્કાઉન્ટ, કાર્ડ ઓફર, નો-કોસ્ટ EMI અને એક્સચેન્જ ઓફર સામેલ છે.

1/5

photoStories-logo

1. iPhone Air

Appleની નવી iPhone 18 સિરીઝની ચર્ચા વચ્ચે કંપનીના પ્રીમિયમ iPhone Air પર જોરદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે લાંબા સમયથી નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો હાલ મળતી આ ઓફર તમારા માટે કામની સાબિત થઈ શકે છે. જેમાં ખાસ વાત એ છે કે ડિસ્કાઉન્ટ, બેંક ઓફર અને એક્સચેન્જ બેનિફિટને એડ કરવામાં આવે તો કુલ સેવિંગ 58,500 રૂપિયા સુધી પહોંચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કિંમત

iPhone Airને Appleએ 1,19,900 રૂપિયાની શરૂઆતની કિંમતે બજારમાં ઉતાર્યો હતો. જોકે હાલમાં Amazon પર આ મોડલ 97,900 રૂપિયામાં લિસ્ટેડ છે. એટલે કે લોન્ચ પ્રાઇસની સરખામણીએ સીધી 22,000 રૂપિયાનું સેવિંગ થાય છે. આ સિવાય અમુક =ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવાથી વધુ 4000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આવી સ્થિતિમાં ફોનની કિંમત ઘટીને 93,900 રૂપિયામાં થઈ જાય છે. ગ્રાહકો માટે નો-કોસ્ટ EMIનો ઓપ્શન પણ ઉપલબ્ધ છે જેમાં આશરે 3442 રૂપિયાના માસિક હપ્તાથી ફોન ખરીદી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ઓફર

જો તમે જૂનો ફોન અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા હો તો એક્સચેન્જ ઓફરમાં 36,500 રૂપિયા સુધીનો બેનીફીટ મળી શકે છે. આ રકમ જૂના ડિવાઈસના બ્રાન્ડ, મોડલ અને હાલત પર આધાર રાખે છે. જો તમે હાલનો સ્માર્ટફોન બદલીને iPhone Air લેવાનું વિચારી રહ્યા છો તો એક્સચેન્જ ઓફર પણ ફાયદાકારક બની શકે છે. જેમાં જૂના ફોનના બદલામાં 36,500 સુધીનો એક્સચેન્જ બેનિફિટ મળી શકે છે. જોકે એક્સચેન્જમાં મળતી ચોક્કસ રકમ દરેક ડિવાઇસ માટે અલગ રહેશે. ફોનનું બ્રાન્ડ, મોડલ, ઉંમર અને કન્ડિશન જેવી બાબતોના આધારે ઓફર નક્કી થાય છે. એટલે મેક્સીમમ 36,500 રૂપિયાનો ફાયદો દરેક ગ્રાહકને મળશે એવું જરૂરી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ફીચર

Appleએ iPhone Airને 2025માં કંપનીના અત્યાર સુધીના સૌથી સ્લીમ iPhone તરીકે રજૂ કર્યો હતો. આ ફોનમાં 6.5 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે જે 120Hz રિફ્રેશ રેટ અને 3,000 નિટ્સ સુધીની પીક બ્રાઈટનેસ સપોર્ટ કરે છે. પરફોર્મન્સ માટે તેમાં Appleનું A19 ચિપસેટ આપવામાં આવ્યું છે. આ સાથે 12GB RAM અને 1TB સુધીના સ્ટોરેજનો ઓપ્શન મળે છે. AI બેસ્ડ નવા Siri ફીચર્સ સહિતના સ્માર્ટ ફીચર્સને હેન્ડલ કરવા માટે પણ ફોનને અનેબલ્ડ બનાવવામાં આવ્યો છે. જો બેટરીની વાત કરીએ તો iPhone Airમાં 3,100mAh બેટરી આવે છે. આ ફોન 20W વાયર્ડ ચાર્જિંગ અને 12W MagSafe વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી માટે પાછળ 48MP Fusion કેમેરા અને સેલ્ફી તથા વીડિયો કોલિંગ માટે આગળ 18MP કેમેરા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. બેસ્ટ ચાન્સ

Appleએ તાજેતરમાં Mac સહિત તેના અનેક ડિવાઇસની કિંમતોમાં વધારો કર્યો છે. બીજી તરફ iPhoneની કિંમતોમાં પણ વધારો થઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં iPhone Air પર હાલ મળતી છૂટ ધ્યાન ખેંચે એવી છે. જો તમને સ્લિમ ડિઝાઇન, પ્રીમિયમ ડિસ્પ્લે અને Appleનું લેટેસ્ટ હાર્ડવેર જોઈએ તો વર્તમાન ડિસ્કાઉન્ટ સાથે iPhone Air પર વિચાર કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

bank offers exchange offers iPhone Air
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ