બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ચીની નેવીની વધી રહેલી દરિયાઈ તાકાતને પહોચી વળવા અમેરિકાએ એવો વિસ્ફોટ કર્યો છે કે તેનો પડઘો દુનિયાભરમાં પડ્યો છે.
અમેરિકી સેનાએ તેના સૌથી નવા એરક્રાફ્ટ કેરિયર પર ભીષણ બોંબ હુમલાની અસરનો ટેસ્ટ કરવા દરિયાની અંદર ભીષણ બોંબ બ્લાસ્ટ કર્યો છે.
ADVERTISEMENT
Ever wonder what a 40,000 pound explosive looks like from the bridge wing of a @USNavy aircraft carrier?
— USS Gerald R. Ford (CVN 78) (@Warship_78) June 20, 2021
Watch footage from #USSGeraldRFord's first explosive event of Full Ship Shock Trials and find out! 🤯#ThisIsFordClass #WeAreNavalAviation #Warship78 pic.twitter.com/2kbeEkF0g1
ADVERTISEMENT
જ્યારે સમુદ્રની અંદર આવ્યો ભૂકંપ
અમેરિકા નેવીએ 18 હજાર કિલોનો મહાબોંબ એરક્રાફ્ટ કેરિયર ગેરાલ્ડ ફોર્ડ દ્વારા દરિયામાં ફેંક્યો હતો. બોંબ ફેકાતા દરિયામાં મોટા મોટા મોજા ઉઠ્યાં હતા તથા ધરતી ધણધણી ઉઠી હતી.
ઘટનાનો વીડિયો થયો વાયરલ
અમેરિકી નેવીએ આ ઘટનાનો એક વીડિયો પણ બનાવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકાના એરક્રાફ્ટ કેરિયર ગેરાલ્ડ ફોર્ડે સપાટી ઉપર રહીને મહાબોંબ દરિયામાં ફેંક્યો હતો. આ મહાવિસ્ફોટનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો.
ADVERTISEMENT
ફુલ શિપ શોક ટ્રાયલ
અમેરિકાએ નેવીએ આ મહાવિસ્ફોટને ફુલ શિપ શોક ટ્રાયલ ગણાવી છે. આ બ્લાસ્ટને કારણે દરિયામાં 3.9 ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. અમેરિકી નેવીએ એક નિવેદન જારી કરતા જણાવ્યું કે ફ્લોરિડાના ડયટોના બીચથી 100 માઈલ દૂર આ વિસ્ફોટ કરાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.