ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટના પશુપાલકો માટે ગુડ ન્યૂઝ , દૂધના ખરીદભાવમાં કર્યો વધારો, હવે કિલોફેટે 890 રૂપિયા ચૂકવાશે

ગુજરાત / રાજકોટના પશુપાલકો માટે ગુડ ન્યૂઝ , દૂધના ખરીદભાવમાં કર્યો વધારો, હવે કિલોફેટે 890 રૂપિયા ચૂકવાશે

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:23 PM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટ જિલ્લા સહકારી દૂધ સંઘ દ્વારા પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. 1 ડિસેમ્બરથી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરાયો છે.

ADVERTISEMENT

રાજકોટ જિલ્લા સહકારી દૂધ સંઘ દ્વારા પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. 1 ડિસેમ્બરથી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરાયો છે.

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આગામી 1 ડિસેમ્બર 2026થી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપાલકોને પ્રતિ કિલોફેટે 20 રૂપિયાનો ભાવ વધારો આપવામાં આવશે. 1 ડિસેમ્બરથી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ 890 રૂપિયા ચૂકવવામાં આવશે. મોંઘા ઘાસચારા વચ્ચે જિલ્લાના 50 હજાર દૂધ ઉત્પાદકોને ફાયદો થશે.

નોધનીય છે કે, ઘાસચારાના વધતા ખર્ચમાં દૂધ ઉત્પાદકોને આર્થિક ટેકો મળી રહે તેને લઇ પ્રતિ કિલો ફેટના ભાવ 870થી વધારીને 890 રૂપિયા કરવામાં આવ્યો છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ ગુજરાત / કેશોદના કોયલાણા ગામે દીપડાનો આતંક, વાડીમાં મગફળીનું કામ કરી રહેલા 55 વર્ષીય ખેડૂત પર હુમલો

નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. આ ભાવ વધારાથી દૂધ સંઘ સાથે જોડાયેલા 50 હજારથી વધુ દૂધ ઉત્પાદકોને સીધો આર્થિક ફાયદો થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Rajkot Dairy Milk Price

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ