ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'રાત્રે 3 વાગ્યે ઘરે બોલાવી', કામના બદલે વૃદ્ધ શખ્સે કરી ડિમાંડ, અભિનેત્રી ચોંકી ગઈ, કર્યો બ્લોક

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / 'રાત્રે 3 વાગ્યે ઘરે બોલાવી', કામના બદલે વૃદ્ધ શખ્સે કરી ડિમાંડ, અભિનેત્રી ચોંકી ગઈ, કર્યો બ્લોક

Last Updated: 04:45 PM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Manisha Rani Photo: મનીષા રાની બિહારના એક ગામડાથી નીકળીને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે. તે સોશિયલ મીડિયા અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી બંનેમાં સ્ટાર બની ગઈ છે. (Photos: Instagram@manisharani002)

1/7

photoStories-logo

1. સખત મહેનત કરી

પરંતુ મનીષા રાની માટે તેની કારકિર્દીમાં આ મુકામ સુધી પહોંચવું સરળ નહોતું. તેણીએ સખત મહેનત કરી અને ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. (Photos: Instagram@manisharani002)

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. કાસ્ટિંગ કાઉચ

મનીષાએ તેની કારકિર્દીમાં કાસ્ટિંગ કાઉચનો પણ સામનો કર્યો છે. એક જૂના ઇન્ટરવ્યુમાં તેણીએ ખરાબ અનુભવ વિશે વાત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. મનીષાએ વાત પર હા ભરી

મનીષાને પૂછવામાં આવ્યું કે શું કોઈએ ક્યારેય કામના બદલામાં તેની પાસેથી ફેવર માંગી છે. મનીષાએ વાત પર હા ભરી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મારા વીડિયો જોયા

અભિનેત્રીએ કહ્યું, "એક માણસ હતો જેણે મારા ઘણા વીડિયો જોયા અને મને ખાતરી આપી કે મને પસંદ કરવામાં આવશે. પછી એક ટાલવાળો વૃદ્ધ માણસ હતો, લગભગ 45-50 વર્ષનો... તેણે મને કામ માટે ઘણી આશા આપી... જ્યારે હું બિહારમાં હતી."

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. હું મુંબઈ આવી

"પછી જ્યારે હું મુંબઈ આવી, ત્યારે તે માણસ મને મળવા માટે કહેતો હતો. પછી તેણે મને રાત્રે 3 વાગ્યે ફોન કર્યો અને મને તેના ઘરે મળવા બોલાવી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. અભદ્ર રીતે વાત

"મેં ના પાડી, કહ્યું કે હું તેના ઘરે આવી શકતી નથી, તો પછી તેણે મારાથી અભદ્ર રીતે વાત કરવાનું શરૂ કર્યું." તેણે કહ્યું, "તે કેવી રીતે મને કહ્યું કે તુ નહી આવી શકે"

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. બ્લોક કરી દીધો

"હું તને ઇન્ડસ્ટ્રીમાં ટકવા નહીં દઉં." આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. મેં તેને તરત જ બ્લોક કરી દીધો. મને ખબર હતી કે તે મને કોઈ કામ નહીં અપાવે."

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Manisha Rani Manisha Rani Photo Television
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ