ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / નવા વર્ષમાં આ 4 રાશિઓ પર વરસશે કુબેરની કૃપા, નોકરી, વેપાર અને પૈસામાં થશે બમ્પર ફાયદો

photo-story

8 ફોટો ગેલેરી

જ્યોતિષ / નવા વર્ષમાં આ 4 રાશિઓ પર વરસશે કુબેરની કૃપા, નોકરી, વેપાર અને પૈસામાં થશે બમ્પર ફાયદો

Last Updated: 07:16 PM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જાન્યુઆરી 2027માં સૂર્ય અને દેવગુરુ બૃહસ્પતિના રાશિ પરિવર્તનથી જ્યોતિષની દુનિયામાં મોટી હલચલ જોવા મળશે. આ ગ્રહ ગોચરથી મિથુન સહિતની ચાર રાશિઓ માટે ધનલાભ, કરિયરમાં પ્રગતિ અને ભાગ્યોદયના સંકેત મળી રહ્યા છે.

1/8

photoStories-logo

1. સૂર્ય અને ગુરુનું ડબલ ગોચર

જાન્યુઆરી 2027 માં સૂર્ય અને ગુરુનું ડબલ ગોચર થવાનું છે, જે જ્યોતિષની દૃષ્ટિએ ખાસ મહત્ત્વનું માનવામાં આવે છે. આ બંને ગ્રહોની ચાલમાં પરિવર્તનથી અમુક રાશિઓને ધનલાભ, કારકિર્દીમાં પ્રગતિ અને સફળતાના નવા માર્ગો ખુલી શકે છે. ખાસ કરીને મિથુન, કન્યા, મીન અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય લાભકારક રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. આ તારીખ પર ગોચર

જેમાં 14 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે, જે મકર સંક્રાંતિ તરીકે ઊજવાય છે. ત્યારબાદ 25 જાન્યુઆરીએ દેવગુરુ બૃહસ્પતિ વક્રી અવસ્થામાં સિંહ રાશિમાંથી પાછા કર્ક રાશિમાં આવશે. કર્ક ગુરુની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે અને તેઓ અહીં 26 જૂન 2027 સુધી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. મિથુન

ગુરુ તમારી રાશિથી બીજા ભાવમાં રહેશે જે ધન અને બચતનું સ્થાન છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. લાંબા સમયથી અટકેલું પૈસું પાછું મળવાની શક્યતા છે. નોકરીવાળાઓને વેતન વૃદ્ધિ કે નવી જવાબદારી મળી શકે છે, જ્યારે વેપારીઓને નફાના નવા અવસર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. કન્યા

ગુરુ લાભ ભાવમાં રહેશે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધવાના યોગ બની શકે છે. વેપારમાં નવા સોદા મળી શકે છે અને જૂના રોકાણમાંથી પણ ફાયદો થઈ શકે છે. સામાજિક સંપર્કોનો પણ લાભ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. મીન

ગુરુ પાંચમા ભાવમાં રહેશે, જે વિદ્યા, બુદ્ધિ અને પ્રતિભા સાથે જોડાયેલો છે. નોકરીમાં પોતાની ક્ષમતા બતાવવાના અવસર મળી શકે છે. નવી નોકરી શોધનારાઓને સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો સમય રહેશે અને વેપારમાં નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. વૃશ્ચિક

ગુરુનવમા ભાવમાં રહેશે. લાંબા સમયથી અટકેલા કામ આગળ વધી શકે છે. નોકરી અને વેપારમાં નવા અવસર મળવાની શક્યતા છે. ઉચ્ચ અભ્યાસ કે વિદેશ સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારા સાથે પરિવારનો સહયોગ પણ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. કેમ માનવામાં આવે છે મજબૂત ?

ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ હોવાથી તેમના શુભ પ્રભાવ વધુ મજબૂત માનવામાં આવે છે. જોકે વક્રી હોવાથી જૂના નિર્ણયો અને અધૂરા કામો પર ફરીથી વિચાર કરવાની સ્થિતિ પણ બની શકે છે. કોઈપણ રાશિ પરનો અસર વ્યક્તિગત જન્મકુંડળી અને દશા પર આધાર રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jupiter Transit January Astrology Sun Transit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ