ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / અફઘાનિસ્તાનની સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ, 7 વિદ્યાર્થીએ ગુમાવ્યા જીવ, 97 ઘાયલ

વિશ્વ / અફઘાનિસ્તાનની સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ, 7 વિદ્યાર્થીએ ગુમાવ્યા જીવ, 97 ઘાયલ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:14 PM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Afghanistan News: અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં એક શાળામાં થયેલા વિસ્ફોટમાં સાત બાળકોના મોત થયા છે અને 97 લોકો ઘાયલ થયા છે.

ADVERTISEMENT

અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં એક શાળામાં થયેલા વિસ્ફોટમાં સાત બાળકોના મોત થયા છે અને 97 લોકો ઘાયલ થયા છે. પ્રારંભિક માહિતી મુજબ નજીકના વિસ્ફોટકોના ગોદામમાં બેદરકારીને કારણે આ વિસ્ફોટ થયો હોઈ શકે છે.

અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં એક શાળામાં થયેલા વિસ્ફોટથી ઘણા પરિવારોમા માતમ પ્રસરી ગયો છે. શનિવારે સવારે થયેલા વિસ્ફોટમાં સાત બાળકોના મોત થયા છે તેમજ 97 લોકો ઘાયલ થયા. પ્રારંભિક માહિતી છે કે શાળાની નજીક ગોદામમાં બેદરકારીને કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે.

અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતની રાજધાની અસદાબાદની બહાર શનિવારે સવારે 10 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો. જાણકારી અનુસાર શાળાની નજીક એક ગોદામમાં સંગ્રહિત વિસ્ફોટકોને કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે.

આ ઘટનાથી શાળા પરિસરમાં અફરા-તફરી મચી ગઇ હતી. વિસ્ફોટનો અવાજ સાંભળીને નજીકના વિસ્તારના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક પોલીસે વિસ્ફોટની પુષ્ટિ કરી છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ વિશ્વ / પાકિસ્તાને ખોરે બેસાડતાં જ બાંગ્લાદેશી સ્પીકરે ઝેર ઓક્યું, ભારત પર લગાવ્યા પાયાવિહોણા આરોપ

કુનારના સેર વિસ્તારમાં વિસ્ફોટ

કુનાર પ્રાંતીય પોલીસ મુખ્યાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રાંતના સેર વિસ્તારમાં આવેલી એક શાળામાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ સવારે 10 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે વિદ્યાર્થીઓ હાજર હતા. વિસ્ફોટમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર આ અકસ્માતમાં ઓછામાં ઓછા સાત વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે 97 અન્ય ઘાયલ થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Afghanistan News Afghanistan School Crime News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ