ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / ભારતમાં લૉન્ચ થયો ધમાકેદાર ફોન, જાણો કેવો છે Vivo Y32t 5G ફોન

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / ભારતમાં લૉન્ચ થયો ધમાકેદાર ફોન, જાણો કેવો છે Vivo Y32t 5G ફોન

Last Updated: 04:43 PM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Vivoએ ભારતમાં Y31T 5G લોન્ચ કર્યો છે. જેમાં 7200 mAh બૅટરી મળે છે. તેની કિંમત 25000 રૂપિયાની આસપાસથી શરૂ થાય છે.

1/5

photoStories-logo

1. Vivo Y31T 5G

Vivoએ ભારતમાં તેનો નવો મિડ-રેન્જ સ્માર્ટફોન Vivo Y31T 5G લોન્ચ કરી દીધો છે. જેમાં કંપનીના જણાવ્યા અનુસાર આ ફોનમાં ખાસ ડયુરેબીલીટી છે. તેને ડ્રોપ રેઝિસ્ટન્સ અને મિલિટરી-ગ્રેડ ડ્યુરેબિલિટીના સર્ટી મળ્યા છે. એટલે કે પડી જાય તો પણ સરળતાથી તૂટે કે ખરાબ ન થાય તેવી મજબૂતીનો દાવો કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ડિસ્પ્લે અને પ્રોસેસર

ડિસ્પ્લે 6.75 ઇંચનું એચડી+ એલસીડી છે, જેમાં 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 1250 નિટ્સની પીક બ્રાઇટનેસ મળે છે. સોફ્ટવેર તરીકે એન્ડ્રોઇડ 16 બેસ્ડ ઓરિજિન OS 6 આપવામાં આવ્યું છે. તો પ્રોસેસર સ્નેપડ્રેગન 4 જન 2 એટલે કે,4 નેનોમીટર છે અને એડ્રેનો 613 GPU સાથે કામ કરે છે. રેમ LPDDR4X પ્રકારની અને સ્ટોરેજ UFS 3.1ની છે. ડ્યુઅલ સિમ સપોર્ટ પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. બેટરી અને કેમેરામાં

બેટરીની વાત કરીએ તો 7200 mAhની મોટી બૅટરી છે જેને 44 વોટના ફાસ્ટ ચાર્જિંગથી ઝડપથી ભરી શકાય છે. સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ધૂળ અને પાણી સામે રક્ષણ માટે IP68 અને IP69 રેટિંગ મળ્યું છે. કેમેરામાં પાછળ 50 મેગાપિક્સલનો મુખ્ય સેન્સર અને 2 મેગાપિક્સલનો પોર્ટ્રેટ કૅમેરા છે આ સાથે LED ફ્લેશ પણ છે. આગળ 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કિંમત કેટલી?

આ ફોન ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. જેમાં સૌથી સસ્તો વેરિયન્ટ 25,999 રૂપિયાનો છે, જેમાં 4 GB RAM અને 128 GB સ્ટોરેજ મળે છે. 29,999 રૂપિયામાં 6 GB RAM સાથે 256 GB સ્ટોરેજનો ઓપ્શન છે જ્યારે ટોપ વેરિયન્ટ 34,999 રૂપિયાનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ઓફર

આ સિવાય તેને લોન્ચ ઓફરમાં પસંદગીના બેંક કાર્ડથી ખરીદી કરો તો 1500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ કૅશબૅક મળશે. આ ફોન વિવો ઇન્ડિયા ઈ-સ્ટોર, ફ્લિપકાર્ટ અને રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. તો કલર ઓપ્શનમાં ક્રિમસન રેડ, સીશોર ગ્રીન અને ગોલ્ડન મિસ્ટ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Y31T 5G phone launched Vivo launched
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ