બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Viral / VIDEO : પાકિસ્તાની એંકર લાઈવ ટીવી પર બોલી 'વીર્ય સ્ખલન' ન થયું, પબ્લિક-'બહુ પોર્ન જોતી લાગે છે'
Last Updated: 11:57 AM, 17 May 2025
એક પાકિસ્તાની લેડી એંકરનો જુનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેણે બોલવાનું હતું ઈજેક્શન (વિમાનમાંથી સહિસલામત ઉતરવું) પરંતુ તેને બદલે બોલી 'ઈજેક્યુલેશન' (વીર્ય સ્ખલન) બે શબ્દોમાં તે ભેદ ન કરી શકે પરિણામે તેની પર ભારે પસ્તાળ પડી હતી અને લોકોએ જાતજાતની કોમેન્ટ કરી હતી.
ADVERTISEMENT
Pakistani news media is worried about their Pilot's Ejaculation😂😂 pic.twitter.com/cUnnX8lWx5
— The Jaipur Dialogues (@JaipurDialogues) May 15, 2025
લાઈવ ટીવીમાં વાટ્યો ભાંગરો
ADVERTISEMENT
ટૂંકા વિડીયોમાં, એન્કરે કહ્યું, "પાઈલોટનું સ્ખલન થયું નહીં, અહીં તે ભૂલ કરી બેઠી કારણ કે તેને ઈજેક્શન શબ્દ બોલવાનો હતો. એંકરે પછી બોલી કે પાઈલોટ વિમાનને ઓછી વસતીવાળા વિસ્તારમાં લઈ ગયો હતો.
લોકોએ કહ્યું- બહુ પોર્ન જોતી લાગે છે
આ ક્લિપ ફરી વાયરલ થતાં સોશિયલ મીડિયા યુઝર્સે બે શબ્દો વચ્ચેનો તફાવત ન જાણવા બદલ એન્કરની મજાક ઉડાવી હતી. એક યૂઝરે લખ્યું કે મોટાભાગનો જાહિલ દેશ એક કારણસર. બીજાએ લખ્યું કે લાગે છે એંકર બહુ પોર્ન જોતી લાગે છે. કોઈએ વળી લખ્યું કે “યે લડેંગે અપને દેશ સે (તેઓ એવા લોકો છે જે ભારત સામે લડશે).
એક એંકરે બ્રા પહેર્યાં વગર ન્યુઝ વાંચ્યાં
ટૂંકા કપડાં, ભારે મેકઅપવાળો ચહેરો અને જાતની અંગભંગીઓ, ન્યૂઝ એન્કર બની-ઠનીને ન્યુઝ વાંચવા લાઈવ આવતી હોય છે. ન્યૂઝ એન્કરના કપડાં પણ ભભકાવાળા અને દર્શકોનું ધ્યાન ખેંચાય તેવાં હોય છે પરંતુ તાજેતરમાં એક ન્યૂઝ ચેનલે તો મર્યાદા ઓળંગ નાખી અને તેની એન્કર પાસે બ્રા વગર ન્યૂઝ વંચાવ્યાં. અલ્બેનિયન ન્યૂઝ ચેનલ ગ્રોકના જણાવ્યા અનુસાર, ઝ્ઝાર ટીવી દર્શકોની સંખ્યા વધારવા માટે 2015 થી તેના 'નેકેડ ટ્રુથ' વિભાગ માટે નવા પ્રકારનું એન્કરિંગ શરુ કર્યુ છે. આ નવા એન્કરિંગમાં છોકરીઓને બ્રા પહેર્યાં વગર જ ન્યૂઝ વાંચવા માટે બોલાવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.