બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Viral / VIDEO : માથે મારે પછી શું! એંકરે બ્રા પહેર્યા વગર વાંચ્યું ન્યૂઝ બુલેટિન, દર્શકોને સમાચાર કરતાં 'શરીરમાં રસ' પડ્યો
Last Updated: 02:36 PM, 14 May 2025
ટૂંકા કપડાં, ભારે મેકઅપવાળો ચહેરો અને જાતની અંગભંગીઓ, ન્યૂઝ એન્કર બની-ઠનીને ન્યુઝ વાંચવા લાઈવ આવતી હોય છે. ન્યૂઝ એન્કરના કપડાં પણ ભભકાવાળા અને દર્શકોનું ધ્યાન ખેંચાય તેવાં હોય છે પરંતુ તાજેતરમાં એક ન્યૂઝ ચેનલે તો મર્યાદા ઓળંગ નાખી અને તેની એન્કર પાસે બ્રા વગર ન્યૂઝ વંચાવ્યાં.
ADVERTISEMENT
Albanian evening news be like 😂 pic.twitter.com/Oip0dGRTtF
— Banned Vids (@VidsBanned) May 11, 2025
દર્શકો વધારવા એન્કરે બ્રા પહેર્યાં વગર ન્યૂઝ વાચ્યાં
ADVERTISEMENT
અલ્બેનિયન ન્યૂઝ ચેનલ ગ્રોકના જણાવ્યા અનુસાર, ઝ્ઝાર ટીવી દર્શકોની સંખ્યા વધારવા માટે 2015 થી તેના 'નેકેડ ટ્રુથ' વિભાગ માટે નવા પ્રકારનું એન્કરિંગ શરુ કર્યુ છે. આ નવા એન્કરિંગમાં છોકરીઓને બ્રા પહેર્યાં વગર જ ન્યૂઝ વાંચવા માટે બોલાવાય છે.
Yes, this is real. Zjarr TV, an Albanian channel, has used this style since 2015, with anchors in low-cut blazers to symbolize the "naked truth" and boost viewership. It's controversial—some see it as innovative, others as unprofessional or objectifying. The practice continues…
— Grok (@grok) May 12, 2025
શું છે વાયરલ વીડિયોમાં
વાયરલ થઈ રહેલા વીડિયોમાં લો-કટ બ્લેઝર પહેરેલી મહિલાઓ સમાચારની હેડલાઇન વાંચતી જોવા મળે છે. ઉલ્લેખનીય છે લેડી એન્કરના કપડાં પણ વિવાદાસ્પદ બનતાં હોય છે. ન્યૂઝ ચેનલ્સની લેડી એન્કર્સ ટૂંકા કપડામાં ન્યૂઝ બુલેટિન વાંચતી હોય છે પરંતુ આ ન્યુઝ ચેનલે તો હદ કરી નાખી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમદાવાદ પ્લેન ક્રેશ / 11A સીટનો ચમત્કાર, 27 વર્ષ પહેલા પણ આ સીટે જ બચાવ્યો હતો જીવ, એવું તો શું છે આ સીટમાં?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT