ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / વડીલોની સલાહથી લાભ થશે, આ રાશિના જાતકોએ ક્રોધ પર નિયંત્રણ રાખવું, વાંચો 26 નવેમ્બર 2026નું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / વડીલોની સલાહથી લાભ થશે, આ રાશિના જાતકોએ ક્રોધ પર નિયંત્રણ રાખવું, વાંચો 26 નવેમ્બર 2026નું રાશિફળ

Last Updated: 11:05 PM, 25 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજનું રાશિભવિષ્ય 26 નવેમ્બર 2026: જાણો તમામ 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે, કઈ રાશિના જાતકોને નોકરીમાં નવી તકો મળશે અને ક્યાં સાવચેતી રાખવી.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

26 11 2026 ગુરુવાર, માસ કારતક, પક્ષ વદ, તિથિ બીજ બપોરે 1:14 પછી ત્રીજ, નક્ષત્ર મૃગશીર્ષ યોગ સાધ્ય, કરણ ગર બપોરે 1:14 પછી વણિજ, રાશિ વૃષભ (બ.વ.ઉ.) સવારે 7:10 પછી મિથુન (ક.છ.ઘ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

ઘરેલુ જીવનમાં સુખ મળશે અને સ્ટોક માર્કેટમાં સફળતા મળવાના યોગ છે, રોકાયેલા ધનમાં વૃદ્ધિ થશે, મિત્રોનો સહયોગ લાભ કરાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

સરકારી કામમાં લાભ થશે અને દૈનિક કાર્યોમાં સ્ફૂર્તિ રહેશે, પ્રેમ પ્રસંગોમાં સફળતા મળશે તથા આર્થિક સ્થિતિ સારી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

ખોટા ખર્ચાઓ પર કાબુ રાખશો તો આત્મવિશ્વાસમાં વધારો થશે, વિરોધીઓ પરાજિત થશે, પરંતુ વ્યવસાયમાં મહેનત વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

ખર્ચમાં ધ્યાન રાખવું અને સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, કર્મચારીઓનો સહયોગ મળશે, જોખમી રોકાણો ટાળવા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ.)

ભાગ્યોદય માટે તક મળશે અને સાથી-મિત્રોથી લાભ થશે, ધર્મ-કર્મમાં રુચિ વધશે, પ્રોપર્ટી અને શેરમાં રોકાણ લાભ કરાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

શુભ કાર્ય માટે ઉત્તમ અવસર મળશે અને સ્નેહી મિત્રોથી લાભ થશે, લક્ષ્મીજીની કૃપા રહેશે તથા પરિવારજનોના કારણે આનંદ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

માનસિક અશાંતિ જણાઈ શકે છે, સ્વાસ્થ્ય બાબતે સાચવવું, ખોટા ખર્ચા પર કાબુ રાખવો, પરિશ્રમ વધુ જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

સ્નેહીજનો સાથે મુલાકાત થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આવકમાં ઘટાડો જણાઈ શકે છે, ધાર્મિક કાર્યોથી લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

પ્રવાસ-પર્યટનના યોગ છે અને ખોટા વિચારોથી દૂર રહેશો, દાંપત્ય સુખમાં વૃદ્ધિ થશે તથા ભાગીદારીમાં સહકાર મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

ભાઈ-ભાંડુ સાથે મનમેળ રહેશે અને પ્રવાસથી લાભ થશે, નોકરી-ધંધામાં અનુકૂળતા રહેશે, નવા કામ કરવાની તક મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

ઘરખર્ચમાં વધારો થઈ શકે છે અને પાચનશક્તિ મંદ જણાશે, ભાગ્યનો સાથ ઓછો મળશે તથા પરિવારમાં મતભેદ રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

ભાગ્યોદય માટે ઉત્તમ સમય રહેશે અને મિષ્ટાનમાં રુચિ વધશે, વડીલ વર્ગની સલાહથી લાભ થશે, કામકાજમાં વિલંબ જણાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aaj Nu Rashifal Rashibhavishya Daily Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ