ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / મંગળવારે શુક્ર પોતાની રાશિ તુલામાં કરશે પ્રવેશ, 6 રાશિઓને ધનલાભ, પ્રેમ-લગ્ન અને કારોબારમાં મળી શકે બમ્પર ફાયદો
8 ફોટો ગેલેરી
Last Updated: 04:55 PM, 31 August 2026
1/8
2 સપ્ટેમ્બર 2026 ના રોજ શુક્ર પોતાની રાશિ તુલામાં પ્રવેશ કરશે. જેમાં શુક્રને પ્રેમ, લગ્ન, સુંદરતા, કલા, વાહન, સંપત્તિનો કારક માનવામાં આવે છે. તુલા રાશિ સામાજિક સંવાદિતા, પરસ્પર સંકલન અને સાથે આગળ વધવા સાથે જોડાયેલીછે. જેથી આ ગોચર અમુક રાશિઓ માટે શાનદાર રહી શકે છે. ચાલો તેના વિષે જાણીએ.
2/8
ADVERTISEMENT
3/8
શુક્ર પાંચમા ભાવમાં રહેશે. જેમાં તમને પ્રેમ, અભ્યાસ, કલા, સંતાન અને મનોરંજનના કાર્યોમાં સારા પરિણામ મળશે. પ્રેમસંબંધોમાં મીઠાશ વધશે. કલાકારો, લેખકો અને મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને માન-સન્માન અને નવા મોકા મળી શકે છે. જેમાં ઉપાય તરીકે શુક્રવારે સફેદ મીઠાઈનું દાન કરો અને મા લક્ષ્મીનું સ્મરણ કરો.
4/8
શુક્ર ત્રીજા ભાવમાં વિચરશે. જેમાં તમારી વાતચીતની કળા, નવા સંપર્કો અને કલાત્મક અભિવ્યક્તિ મજબૂત થશે. માર્કેટિંગ, વેચાણ, મીડિયા અને લેખન ક્ષેત્રમાં ખાસ લાભ મળી શકે છે. નાની મુસાફરીઓ પણ નવા અવસર લાવી શકે છે. જેમાં ઉપાય તરીકે શુક્રવારે જરૂરિયાતમંદને સફેદ કપડાં કે ચોખાનું દાન કરો.
ADVERTISEMENT
5/8
શુક્ર પોતાની જ રાશિમાં એટલે કે પ્રથમ ભાવમાં રહેશે. જેમાં તમારા માટે વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ, સંબંધો અને સામાજિક માન-સન્માન માટે આ સમય શાનદાર છે. આકર્ષણ વધશે અને પ્રેમ-વિવાહના મામલામાં પણ સકારાત્મક પરિણામો જોવા મળશે. જેમાં ઉપાય તરીકે શુક્રવારે લક્ષ્મી માતાની પૂજા કરો અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ તથા આનંદમય રાખો.
6/8
શુક્ર અગિયારમા ભાવમાં વિચરશે. જેમાં તમને આવક, નફો, નવા સંપર્કો અને ઇચ્છાઓ પૂરી થવામાં મદદ મળશે. કમાણી વધશે અને વ્યવસાયિક સંપર્કો ફાયદાકારક સાબિત થશે. વેપારીઓને નવા ગ્રાહકો અને મજબૂત ભાગીદારી મળી શકે છે. જેમાં ઉપાય તરીકે શુક્રવારે સફેદ મીઠાઈનું દાન કરો અને લક્ષ્મી માતાને સફેદ ફૂલ ચઢાવો.
ADVERTISEMENT
7/8
શુક્ર નવમા ભાવમાં રહેશે. જેમાં તમને ભાગ્ય, ઉચ્ચ અભ્યાસ, લાંબી મુસાફરી, અધ્યાત્મ અને ગુરુના માર્ગદર્શનમાં સહાય મળશે. વિદેશ સંબંધિત સંપર્કો અને ઇન્ટરનેશનલ વ્યવસાયના મોકા ઉપયોગી સાબિત થઈ શકે છે. જેમાં ઉપાય તરીકે શુક્રવારે ચોખા કે સફેદ કપડાંનું દાન કરો અને ગુરુ તથા વડીલોનું સન્માન કરો.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ