ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : ઉના નજીક નવાબંદરના દરિયામાં બોટ ડૂબતાં 6 ખલાસીઓનો બચાવ, ડૂબતી બોટનો લાઈવ વીડિયો આવ્યો
Last Updated: 03:02 PM, 31 August 2026
ADVERTISEMENT
ઉના નજીક નવાબંદરના દરિયામાં બોટ ડૂબી છે જેમાં 6 ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. ડૂબતી બોટનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. દરિયામાં 10 નોટિકલ માઈલ દૂર બોટ ડૂબી હતી.
ADVERTISEMENT
નવાબંદરથી 10 નોટિકલ માઈલ દૂર બોટે લીધી જળસમાધિ, 6 ખલાસીઓનો આબાદ બચાવ#Una #Navabandar #BoatAccident #RescueOperation #VTVDigital pic.twitter.com/GaR6I4mUya
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 31, 2026
આરીફ મોહમ્મદ નામના માલિકની બોટ દરિયાના ડૂબી
ADVERTISEMENT
આરીફ મોહમ્મદ નામના માલિકની બોટ દરિયાના ડૂબી હતી. બોટમાં સવાર 6 ખલાસીઓને અન્ય બોટના ખલાસીઓ દ્વારા સમયસર બચાવી લેવામાં આવ્યા, જેથી તમામનો આબાદ બચાવ થયો હતો.
ADVERTISEMENT
બોટ દરિયામાં ગરકાવ થતી જોવા મળી
બોટએ જળસમાધિ લીધી હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બોટ દરિયામાં ગરકાવ થતી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.