બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી બન્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, વર્લ્ડ કપ-આફ્રિકા સીરિઝ માટે ટીમનું એલાન

ક્રિકેટ / 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી બન્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, વર્લ્ડ કપ-આફ્રિકા સીરિઝ માટે ટીમનું એલાન

Vishal Khamar

Last Updated: 09:16 PM, 27 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈભવ સૂર્યવંથીને દક્ષિણ આફ્રિકા માટે ટીમ ઈન્ડીયાનો અન્ડર 19 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડકપ પેલા દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે. જ્યાં યજમાન ટીમ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમશે.

વૈભવ સૂર્યવંથીએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રીકાના ત્રણ મેચની ODI શ્રેણી રમશે. બીસીસીઆઈએ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. વૈભવને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે એરોન જ્યોર્જને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ભારતીય ટીમ 3 જાન્યુઆરીએ વિલ્મોર પાર્ક ખાતે શ્રેણીની પહેલી વનડે, ૫ જાન્યુઆરીએ બીજી વનડે અને ૭ જાન્યુઆરીએ છેલ્લી વનડે રમશે, તે પણ વિલ્મોર પાર્ક ખાતે. આયુષ મ્હાત્રે અને વિહાન મલ્હોત્રાને કાંડામાં ઈજા થઈ છે. બંને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે. બંને ખેલાડીઓ તેમની ઈજાઓની વધુ સારવાર માટે બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિપોર્ટ કરશે અને આઈસીસી મેન્સ અંડર-૧૯ વર્લ્ડ કપ માટે ટીમમાં જોડાશે.

આ પણ વાંચોઃ ક્રિકેટ જગત પડી ગયું આઘાતમાં, મેચ શરુ થતાં પહેલાં ટીમના કોચનું અવસાન

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતની ટીમ: વૈભવ સૂર્યવંશી (કેપ્ટન), એરોન જ્યોર્જ (વાઈસ-કેપ્ટન), વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), આર.એસ. અંબરીસ, કનિષ્ક ચૌહાણ, ખિલન એ. પટેલ, મોહમ્મદ અના, હેનીલ પટેલ, ડી. દિપેશ, કિશન કુમાર સિંહ, ઉદ્ધવ મોહન, યુવરાજ ગોહિલ, રાહુલ કુમાર.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sports South Africa Cricket
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ