જાહેરાત / પેન્શનધારકો માટે મહત્વના સમાચાર, આ સરકારે પેન્શનની રકમમાં કર્યો વધારો, જાણો વિગત

uttrakhand government declare 100 rs hike in pension scheme

દિવ્યાંગ, વૃદ્ધ અને વિધવા મહિલાઓનું પેન્શન વધારીને 1500 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. હવે લાભાર્થીઓના ખાતામાં 4500 રૂપિયાનું પેન્શન થશે જમા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ