ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 23 નવેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

photo-story

11 ફોટો ગેલેરી

અંકરાશિ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 23 નવેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

Last Updated: 11:48 PM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

23 નવેમ્બર 2026નો દિવસ તમારા માટે શું ખાસ લઈને આવ્યો છે? અંકજ્યોતિષ અનુસાર આજે કોઈના ભાગ્યના દરવાજા ખુલી શકે છે, તો કોઈને સાવચેતી રાખવાની જરૂર પડી શકે છે.

1/11

photoStories-logo

1. અંક જ્યોતિષ

અંક જ્યોતિષ અનુસાર 23 નવેમ્બરનો દિવસ દરેક મૂળાંકવાળા માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. જેમાં અમુકને સફળતા અને પૂરા થતા કામોના યોગ છે તો અમુકને સાવધાની રાખવાની જરૂર છે. જેમાં કરિયર, ધન, પ્રેમ અને સંબંધોના મામલે આ દિવસ કેવો રહેશે. તે ચાલો જાણીએ મૂળાંક 1થી 9 સુધીના અંકફળમાં.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. મૂળાંક 1

આજે તમે શાંતિ અને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો. મનમાં ચાલતા કન્ફયુઝન ઉકેલવાનો પ્રયાસ કરશો. પ્રેમ અને વૈવાહિક જીવનની દૃષ્ટિએ દિવસ સારો રહી શકે છે. લગ્નના યોગ પણ બની શકે છે. તમારો શુભ અંક 3 અને શુભ રંગ કેસરિયો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/11

photoStories-logo

3. મૂળાંક 2

જૂના કામો પૂરા કરવા અને કોઈ નવી શરૂઆત માટે આ દિવસ અનુકૂળ છે. જોકે બિનજરૂરી ખર્ચ અને બેદરકારીને કારણે તમારું બજેટ બગડી શકે છે. લેખન અને સંશોધન સંબંધિત કામોમાં આજે તમારું મન લાગશે. તમારો શુભ અંક 4 અને શુભ રંગ પીળો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. મૂળાંક 3

કરિયર અને આર્થિક બાબતોમાં સુધારો જોવા મળી શકે છે. વર્ક પ્લેસમાં પોતાની મહેનતનું પૂરું ફળ મેળવવા માટે યોજનાઓની સમીક્ષા કરો અને કામ કરવાની રીતમાં જરૂરી ફેરફાર લાવો. આનાથી વધુ સારા પરિણામ મળી શકે છે. તમારો શુભ અંક 5 અને શુભ રંગ સફેદ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/11

photoStories-logo

5. મૂળાંક 4

તમારા માટે આ દિવસ ખાસ રહેશે. પ્રેમ સંબંધોની દૃષ્ટિએ દિવસ વધુ શુભ છે. પાર્ટનર સાથે કોઈ મહત્વના વિષય પર વાતચીત થઈ શકે છે. વેપારમાં નવી ભાગીદારીના યોગ પણ બની શકે છે. કોઈ મહત્વની માહિતીથી લાભ થવાની સંભાવના છે. તમારો શુભ અંક 20 અને શુભ રંગ લીલો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. મૂળાંક 5

આજનો દિવસ તમારા માટે ખૂબ જ સુંદર અને આનંદભર્યો રહી શકે છે. પ્રેમજીવનમાં મીઠાશ જાળવી રાખવા માટે તમારી લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરો. લાંબા સમયથી અટકેલું કોઈ કામ પણ આજે પૂરું થઈ જશે. એકબીજાની સમજણથી સંબંધોમાં વધુ મજબૂતાઈ આવશે. તમારો શુભ અંક 7 અને શુભ રંગ ઘેરો વાદળી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/11

photoStories-logo

7. મૂળાંક 6

આજે દિવસ સામાન્ય રહેશે પણ સહકાર અને સમજદારીથી કામકાજને આગળ વધારી શકાશે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. જેનાથી વ્યવસાય વિસ્તારની યોજના બનાવી શકાય. પરિવારમાં પણ હાલમાં ખુશીનો માહોલ જળવાઈ રહેશે. તમારો શુભ અંક 13 અને શુભ રંગ આસમાની રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. મૂળાંક 7

કોઈપણ કામમાં ઉતાવળ કરવી નહીં. આજે નાણાકીય લાભ મળી શકે છે. લાગણીમાં વહીને નિર્ણય લેવાને બદલે દરેક પાસાને ધ્યાનથી તપાસી લો. વિચારીને લીધેલું પગલું તમને વધુ સારું પરિણામ આપી શકે છે. તમારો શુભ અંક 4 અને શુભ રંગ ગ્રે રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/11

photoStories-logo

9. મૂળાંક 8

આજે મોટાભાગનો સમય પારિવારિક મુદ્દાઓ ઉકેલવામાં જતો રહેશે. સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા પરિણામો મળી શકે છે. નાણાકીય અનુશાસન પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સંતાનના કોઈ વર્તન કે પ્રવૃત્તિથી તમને નારાજગી થઈ શકે છે. તમારો શુભ અંક 24 અને શુભ રંગ બદામી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. મૂળાંક 9

પ્રેમ અને વૈવાહિક જીવનની દૃષ્ટિએ આજનો દિવસ અનુકૂળ રહી શકે છે. જોકે ખર્ચમાં વધારો થવાની શક્યતા છે આથી આર્થિક બાબતોમાં સંતુલન જાળવજો. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત પણ થઈ શકે છે. તમારો શુભ અંક 2 અને શુભ રંગ પીળો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/11

photoStories-logo

11. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ankrashi Numerology Root Number
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ