ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આર્થિક પરેશાની રહેશે, આ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, જુઓ આજનું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / આર્થિક પરેશાની રહેશે, આ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ ગુરૂવાર (24 સપ્ટેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

24 09 2026 ગુરુવાર, માસ ભાદરવો, પક્ષ સુદ, તિથિ તેરસ, નક્ષત્ર ધનિષ્ઠા સવારે 10:34 પછી શતતારા, યોગ ધૃતિ, કરણ કૌલવ સવારે 11:08 પછી તૈતિલ, રાશિ કુંભ (ગ.સ.શ.ષ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધામાં કોઠાસુજથી સફળતા મળે, વાણીનો ઉપયોગ વિનયથી કરો, આર્થિક લાભ થશે, સંતાન સંબંધે સારા સમાચાર મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથીનો ઉત્તમ સહકાર મળશે, ઉચ્ચ અધિકારી વર્ગથી લાભ મળશે, પ્રવાસ દ્વારા આનંદ મળશે, પેટ અને ચામડી વિષયક તકલીફ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહેશે, પ્રતિષ્ઠામાં વધારો થશે, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, મહત્વના નિર્ણયોમાં સાવધાની રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પિતા અને પરિવારથી લાભ થશે, સન્માન અને પ્રેમમાં હુંફ મળશે, ભાગ્ય આપને સહકાર આપશે, વ્યક્તિગત સંબંધોમાં મધુરતા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે, દામ્પત્ય જીવનમાં શાંતિ જણાશે, તણાવ અને ટેન્શનથી દૂર રહેવું, આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરીફાઈ વાળા કામમાં વિજય થશે, કરેલી મહેનત ફળદાયી બનશે, સાસરા પક્ષથી લાભ થશે, વ્યર્થ દોડાદોડીથી દૂર રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહેશે, તબિયત બાબતે સાવચેતી રાખવી, સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો, આવકના નવા સાધનો પ્રાપ્ત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોજગારીની નવી તકો મળશે, કામમાં આનંદની અનુભૂતિ થશે, ધાર્મિક કામમાં મન લાગશે, મોસાળ પક્ષે લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાકીય યોજનાઓ સફળ થશે, મોટાભાઈથી સહયોગ મળશે, વાદવિવાદથી બચવું, આર્થિક લાભ સામાન્ય જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે, કામના સ્થળે સન્માન મળશે, આર્થિક પરેશાની રહેશે, ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક પરેશાની રહેશે, કામમાં નિષ્ફળતાથી બચવું, આર્થિક પરેશાની રહેશે, ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યક્તિગત ઓળખાણ લાભ કરાવશે, નોકરી ધંધામાં ઉન્નતિ જણાશે, તબિયત સારી રહેશે, નાના મોટા રોકાણ કરવામાં સમય શુભ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashifal 24 September 2026 Today Panchang Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ