ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ડબલ ઋતુને કારણે મચ્છરજન્ય રોગચાળો વધ્યો, મેલેરિયાના 92-ડેન્ગ્યુના 496 કેસ નોંધાયા

ચિંતાજનક / અમદાવાદમાં ડબલ ઋતુને કારણે મચ્છરજન્ય રોગચાળો વધ્યો, મેલેરિયાના 92-ડેન્ગ્યુના 496 કેસ નોંધાયા

Published By: Hiralal Parmar
Reported By: Dipak Solanki

Last Updated: 07:04 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં લોકોએ હવે વધારે સચેત થઈ જવાની જરુર છે. ડબલ ઋતુને કારણે રોગચાળો વધી રહ્યો છે.

ADVERTISEMENT

અમદાવાદમાં ડબલ ઋતુને કારણે મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. ચાલુ મહિને મલેરિયાના 92 કેસ અને ડેન્ગ્યુના 496 કેસ નોંધાયા છે. આ પછી એએમસી દ્વારા 1298 કોમર્શિયો એકમમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. 146 સ્થળ પરથી મચ્છરોનું બ્રિડિંગ મળી આવતા 6 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

એએમસીએ લોકોને શું કરી અપીલ?

એએમસીએ લોકોને ઘરની છત કે ઘરમાં કુંડા કે અન્ય પાણી ભરાય તેવું વસ્તુ હોય તેની સફાઈ કરવા અપીલ કરી છે. સેપ્ટ યુનિવર્સિટીમાંથી મચ્છરોના બ્રિડિંગ મળતા 25 હજારનો દંડ વસૂલવામાં આવ્યો.

વધુ વાંચો : વિદેશનો મોહભંગ, 40 ટકા લોકો હવે પરત ભારત આવી રહ્યાં છે, સર્વેમાં મોટો ખુલાસો

ઓગસ્ટમાં કેટલા નોંધાયા કેસ?

મેલેરિયાના ઓગસ્ટમાં 141 અને સપ્ટેમ્બર 20 સુધીમાં 70 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના ઓગસ્ટમાં 4 અને સપ્ટેમ્બર 20 સુધીમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે ઝેરી મલેરિયાના છેલ્લા 20 દિવસમાં 22 કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં 28 કેસ નોંધાયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad malaria cases ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ