ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / સ્મૃતિ ઈરાનીને આ બે રાજ્યોની મોટી જવાબદારી, સુનીલ બંસલને પણ મોટો હોદ્દો, ભાજપે લગાવી મહોર
Last Updated: 03:28 PM, 23 September 2026
ADVERTISEMENT
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ રાજ્યના પ્રભારી અને સહ-પ્રભારીઓની યાદી જાહેર કરી છે. સ્મૃતિ ઈરાનીને હરિયાણા અને છત્તીસગઢની જવાબદારી સોંપવામાં આવી છે. સુનિલ બંસલને બંગાળ અને તેલંગાણાની જવાબદારી સોંપવામાં આવી છે. વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
રામ માધવ ઉત્તરાખંડના નવા પ્રભારી
રામ માધવ ઉત્તરાખંડના નવા પ્રભારી છે, જ્યારે બાંસુરી સ્વરાજ સહ-પ્રભારી છે.વિનય સહસ્ત્રબુદ્ધેને ભાજપના દિલ્હી એકમના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જામ્યાંગ નામગ્યાલ અને દર્શના જરદોશને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સંજય ભાટિયા રાજસ્થાનના પ્રભારી
ADVERTISEMENT
સંજય ભાટિયાને રાજસ્થાનના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કવિતા પાટીદાર અને કુલજીત ચહલને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT