ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મુંબઈથી વતન દોડી આવ્યા ભક્તો, પરિવાર સાથે પગપાળા અંબાજી તરફ

બનાસકાંઠા / મુંબઈથી વતન દોડી આવ્યા ભક્તો, પરિવાર સાથે પગપાળા અંબાજી તરફ

Published By: Vishal Khamar
Reported By: Mogji Chaudhry

Last Updated: 12:30 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જગતજનની મા અંબાના પવિત્ર ધામમાં અત્યારે શ્રદ્ધા, ભક્તિ અને શક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે. ભાદરવી પૂનમના મહામેળાના છેલ્લા ત્રણ જ દિવસમાં 15 લાખથી વધુ માઈભક્તોએ મા આદ્યશક્તિના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

ADVERTISEMENT

ભાદરવી પૂનમના મહા મેળામા છેલ્લા ત્રણ દિવસ મા 15 લાખ થી વધુ ભક્તો મા ના દર્શન કરી ધન્યતા મેળવી છે તો બીજી તરફ દાંતા અંબાજી માર્ગો પર સતત ભક્તો નું ઘોડા પૂર જોવા મળી રહ્યું છે. દૂર દૂરથી ભક્તો અંબા ના દર્શન માટે પગપાળા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના વતની અને વર્ષોથી મુંબઈ રહેતા પરિવારો પણ માના દર્શન માટે બનાસકાંઠા આવ્યા હતા અને પોતાના પરિવાર સાથે પગપાળા અંબાજી માના દર્શન માટે નીકળ્યા હતા.

મુંબઈ રહેતા પરિવારોનું કહેવું છે કે અમેં માતાજી મા અતૂટ શ્રદ્ધા ધરાવીએ છીએ અને મુંબઈથી સ્પેશિયલ માતાજીના દર્શન પગપાળા જવા માટે આવ્યા છીએ. રસ્તામાં ખૂબ સારી સેવાઓ મળે છે અને થાક પણ લાગતો નથી.માતાજી અમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

આ પણ વાંચોઃ ચાંદખેડામાં દારૂના નશામાં પોલીસકર્મીએ કાર હંકારી મોપેડ સવાર કાકા-ભત્રીજીને અડફેટે લીધા, સગીરા ઈજાગ્રસ્ત, કોન્સ્ટેબલની ધરપકડ

ભાદરવી પૂનમના મહા મેળા નો રંગ જામ્યો છે ભક્તો ભક્તિના રંગે રંગાયા છે અંબાજી દાતાના માર્ગો જય અંબેના ઘોષ સાથે ગુંજી ઉઠ્યા છે અરવલ્લીની ગિરિમાળાઓમાંથી પસાર થતા રસ્તાઓ ઉપર બોલ મારી અંબે જય જય અંબેનો નાદ ગુંજી રહ્યો છે અને અંબાજી દૂર હે જાના જરૂર એના નાદ સાથે ભક્તો માના ધામ મા જવા માટે આગળ વધી રહ્યા છે. દૂર દૂરથી ભક્તો માના દર્શન માટે પગપાળા આવી રહ્યા છે અને અંબાજી પહોંચી માના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Mahamela Ambaji Mela Bhadarvi Poonam Mela

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ