ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રિવીલિંગ બિકિની ટૉપમાં એક્ટ્રેસે સોશિ. મીડિયામાં લગાવી આગ, તસવીરો એકદમ બોલ્ડ

photo-story

5 ફોટો ગેલેરી

PHOTOS / રિવીલિંગ બિકિની ટૉપમાં એક્ટ્રેસે સોશિ. મીડિયામાં લગાવી આગ, તસવીરો એકદમ બોલ્ડ

Last Updated: 05:14 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઈરાની અભિનેત્રી મંદના કરીમી લગભગ 16 વર્ષ સુધી ભારતમાં રહી અને ત્યાં પોતાની કારકિર્દી બનાવી. તે 'બિગ બોસ'માં પણ જોવા મળી હતી. જોકે, 16 વર્ષ બાદ સુરક્ષાના કારણોસર તેણે ભારત છોડી દીધું છે અને અન્યત્ર સ્થળાંતર કર્યું છે.

1/5

photoStories-logo

1. આકર્ષક ફોટા શેર કર્યા

મંદના સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે. તેની પોસ્ટ્સ ઘણીવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. અભિનેત્રીએ હવે કેટલાક અત્યંત આકર્ષક ફોટા શેર કર્યા છે.તસવીરોમાં મંદના વિવિધ સ્થળોએ આરામ કરતી જોવા મળી હતી. તે રિલેક્સ મૂડમાં જણાતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સનગ્લાસિસ સાથે લુક પૂર્ણ કર્યો

એક તસવીરમાં મંદાના ખુલ્લા પ્રકારનું બિકીની ટોપ પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રીએ હેટ અને ફંકી સનગ્લાસિસ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અન્ય એક તસવીરમાં મંદના 'ટોપલેસ' લુકમાં જોવા મળે છે, તેણે માત્ર એક કપડાના ટુકડાથી પોતાનું શરીર ઢાંક્યું છે. અભિનેત્રીના આ બોલ્ડ અવતારે ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. બોલ્ડ લુક્સમાં પોઝ આપ્યા

મંદનાએ ગ્લેમર અને આકર્ષણથી ભરપૂર એવા અનેક બોલ્ડ લુક્સમાં પોઝ આપ્યા છે. ચાહકો તેનાથી સંપૂર્ણપણે મંત્રમુગ્ધ થઈ ગયા છે. મંદનાના ફોટાનું કોમેન્ટ સેક્શન ચાહકોની પ્રશંસાથી ભરાઈ ગયું છે અને ઘણા લોકો તેના લુકને 'ફાયર' ગણાવી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. જન્મ અને ઉછેર ઈરાનમાં થયો

જ્યાં સુધી મંદનાની વાત છે, તો તેનો જન્મ અને ઉછેર ઈરાનમાં થયો હતો. જોકે, 18 વર્ષની ઉંમરે તે ઈરાન છોડીને ભારત આવી હતી. અહીં જ તેણે પોતાની કારકિર્દી બનાવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. મંદના પર ઈરાનમાં પ્રવેશવા પર પ્રતિબંધ

જોકે, ઈરાની હોવા છતાં મંદના વારંવાર ઈરાનની વિરુદ્ધ બોલતી જોવા મળે છે. તેણે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામૈનીના મૃત્યુ પર ખુશી પણ વ્યક્ત કરી હતી, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. મંદના પર ઈરાનમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ છે. તેણે પોતે જ આ વાતનો ખુલાસો કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

bold bikini photos viral mandana karimi topless look irani actress
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ