ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / પિતૃ પક્ષમાં બનશે મહાસંયોગ, શુક્ર-બુધના લક્ષ્મી નારાયણ રાજયોગથી આ 4 રાશિના જાતકોને થશે ધનલાભ

photo-story

7 ફોટો ગેલેરી

જ્યોતિષ / પિતૃ પક્ષમાં બનશે મહાસંયોગ, શુક્ર-બુધના લક્ષ્મી નારાયણ રાજયોગથી આ 4 રાશિના જાતકોને થશે ધનલાભ

Last Updated: 12:37 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પિતૃ પક્ષમાં શુક્ર-બુધનો લક્ષ્મી નારાયણ રાજયોગ મિથુન, તુલા, મકર અને કુંભ રાશિના જાતકોને ધનલાભ અને સફળતાના નવા અવસર આપશે. આ યોગની અસર વધારવા માટે શુક્રવારે લક્ષ્મી-વિષ્ણુ પૂજા અને સાદા દાનના ઉપાયો અપનાવવા જોઈએ.

1/7

photoStories-logo

1. લક્ષ્મી નારાયણ રાજયોગ

પિતૃ પક્ષ 2026 આ વખતે ખાસ રહેવાનો છે. કેમ કે 27 સપ્ટેમ્બરથી શરૂ થઈને 10 ઓક્ટોબર સુધી ચાલનારા આ પવિત્ર સમયમાં આકાશમાં એક મજબૂત યોગ બનવાનો છે. જેમાં શુક્ર ગ્રહ પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરશે જ્યાં બુધ પહેલેથી જ બીરાજમાન છે. આ બંને શુભ ગ્રહોનું મહાસંગમ લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ કરશે. જ્યારે આ બંને સાથે મળે ત્યારે ધન-ધાન્યની વૃદ્ધિ અને સફળતાના નવા રસ્તા ખુલે છે. આ વખતે ચાર રાશિના જાતકોને ખાસ લાભ મળવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મિથુન

આ યોગ તમારા પાંચમા ભાવમાં બનશે. શેરબજાર કે જૂના રોકાણમાંથી અપેક્ષા કરતાં વધુ નફો મળી શકે છે. નોકરીમાં પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટની ખુશખબરી આવી શકે છે. કલા, મીડિયા, લેખન કે ડિઝાઇનિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકોને પોતાની પ્રતિભા દેખાડવાની સારો મોકો મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. તુલા

આ યોગ સીધો તમારી પોતાની રાશિમાં બનશે. જેથી આકર્ષણ, વ્યક્તિત્વ અને નિર્ણયશક્તિમાં જબરજસ્ત વધારો થશે. સમાજ અને વર્કપ્લેસમાં માન-સન્માન વધશે. લાંબા સમયથી ચાલતી આર્થિક તંગી દૂર થઈ શકે છે અને અચાનક ધનલાભના મજબૂત યોગ બનશે. નવો વ્યવસાય શરૂ કરવા કે મોટી ડીલ પૂરી કરવા માટે સમય અનુકૂળ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મકર

દસમા ભાવમાં શુક્ર-બુધની યુતિ થશે. વર્કપ્લેસમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને સીનીયર અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. નવી નોકરીની શોધમાં હોય તો સારું પેકેજ મળી શકે છે. પૂર્વજોની મિલકત કે વ્યવસાય સંબંધિત જૂના વિવાદનો ઉકેલ નીકળી શકે છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. કુંભ

આ તમારા નવમા ભાવમાં આ રાજયોગ બનશે. જેમાં સૂતેલું ભાગ્ય જાગી ઊઠશે. અટવાએલા કામો અવરોધ વગર પૂરા થવા લાગશે. ધાર્મિક યાત્રાના યોગ બનશે અને પિતૃઓનો વિશેષ આશીર્વાદ મળશે. વિદેશ સંબંધિત વ્યવસાય કે વિદેશી કંપનીમાં કામ કરતા જાતકોને સારો આર્થિક લાભ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ઉપાય

આ યોગની શુભતા વધારવા માટે શુક્રવારે ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની સંયુક્ત પૂજા કરો અને કનકધારા સ્તોત્રનો પાઠ કરો. મંદિરમાં કે જરૂરિયાતમંદને ચોખા, મિષ્રી, દૂધ કે સફેદ વસ્ત્રનું દાન કરો. રોજ તાજી રોટલી પર થોડું ઘી કે ગોળ લગાડીને ગાયને ખવડાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lakshmi Narayan Rajyoga Pitru Paksha Mercury
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ