ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હિંમતનગર નજીક કારે 7 પદયાત્રીઓને ઉડાવ્યાં, લોકોએ સળગાવી કાર, SP સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે
Last Updated: 07:38 PM, 21 September 2026
ADVERTISEMENT
હિંમતનગર-ઇડર હાઈવે પર દોલગઢ પાટિયા પાસે કાર ચાલકે અંબાજી જતા પદયાત્રીઓને લીધા અડફેટે લીધા હતા અને 7થી વધુ પદયાત્રીને ટક્કર મારી હતી.
ADVERTISEMENT
લોકોએ કારને સળગાવી મૂકી
આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ કારને આગ લગાડીને સળગાવી મૂકી હતી. કાર ચાલકે જાહેરનામાનો પણ ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
પદયાત્રીઓને ટક્કર માર્યા બાદ કાર ચાલક ભાગ્યો
પદયાત્રીઓને ટક્કર માર્યા બાદ કાર ચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ જોઈને રોષે ભરાયેલા સ્થાનિકો અને ટોળાએ કારને રોકી લીધી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : દિવાળી પહેલાં ખાંડ સસ્તી થશે? સરકારે સ્ટોક લિમિટ વધારી
પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
ADVERTISEMENT
ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, ગ્રામ્ય, બી ડિવિઝન અને એલસીબી પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.આગને કાબૂમાં લેવા માટે ફાયર ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.