ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / મિત્રો સાથે વેકેશન પર અલાયા એફ, પાણી વચ્ચે બોટ પર સ્ટાઇલિશ પોઝ; એક્ટ્રેસની ગ્લેમરસ તસવીરો થઈ વાયરલ

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / મિત્રો સાથે વેકેશન પર અલાયા એફ, પાણી વચ્ચે બોટ પર સ્ટાઇલિશ પોઝ; એક્ટ્રેસની ગ્લેમરસ તસવીરો થઈ વાયરલ

Last Updated: 12:27 AM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ એક્ટ્રેસ અલાયા એફ (Alaya F) હાલમાં તેના મિત્રો સાથે વેકેશનની મજા માણી રહી છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ તથા ગ્લેમરસ લુકની તસવીરો શેર કરી છે.

1/6

photoStories-logo

1. મિત્રો સાથે વેકેશન પર અલાયા એફ, પાણી વચ્ચે બોટ પર સ્ટાઇલિશ પોઝ; એક્ટ્રેસની ગ્લેમરસ તસવીરો થઈ વાયરલ

પોતાની એક્ટિંગ અને બિન્દાસ સ્ટાઇલ માટે જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ અલાયા એફ (Alaya F) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી વેકેશનની કેટલીક અદ્ભુત અને ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. બૉટ પર ક્વોલિટી ટાઇમ વિતાવતી જોવા મળી

આ તસવીરોમાં અલાયા તેના ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે પાણીની વચ્ચે બૉટ પર ક્વોલિટી ટાઇમ વિતાવતી જોવા મળી રહી છે. તેણે આ તસવીરો શેર કરતાં એક મનોરંજક કેપ્શન લખ્યું હતું, લડકીયાં બસ મસ્તી કરના ચાહતી હૈં (પાણીની નજીક).

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ગ્લેમરસ અને સ્ટાઇલિશ લુક

શેર કરેલી તસવીરોમાં અલાયાના અલગ-અલગ સુપરસ્ટાઇલિશ લુક્સ જોવા મળી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બૉટ મોડ

એક પિકચરમાં તે બૉટ પર બ્લેક આઉટફિટ અને લોંગ બૂટ્સ સાથે ખુલ્લા આકાશ નીચે સુપર કૂલ પોઝ આપતી દેખાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. નેચર વાઇબ્સ

અન્ય એક સ્નેપમાં તે સ્ટ્રાઇપ્ડ શર્ટ, શોર્ટ્સ અને સનગ્લાસિસ પહેરીને નદી/દરિયા કિનારે બેસીને ડ્રિંક એન્જોય કરી રહી છે. પાછળ પહાડો, લીલોતરી અને પાણીનો નજારો તેની આ તસવીરને વધુ સુંદર બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અલાયા એફનું ફિલ્મી કરિયર

અલાયાએ વર્ષ 2020 માં સૈફ અલી ખાન અને તબ્બુ સાથેની ફિલ્મ 'જવાની જાનેમન' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે 'ફ્રેડી', 'ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત', 'યુ-ટર્ન', 'બડે મિયાં છોટે મિયાં' અને 'શ્રીકાંત' જેવી સફળ અને ચર્ચાસ્પદ ફિલ્મોમાં પોતાની એક્ટિંગની છાપ છોડી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

GlamorousLook AlayaF Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ