ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ''...ત્યારે ડાયરેક્ટર મારા રૂમમાં ઘૂસી આવ્યા'', ડિમાન્ડ સાંભળતા જ એક્ટ્રેસ શૂટિંગ પડતું મૂકીને ભાગી

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / ''...ત્યારે ડાયરેક્ટર મારા રૂમમાં ઘૂસી આવ્યા'', ડિમાન્ડ સાંભળતા જ એક્ટ્રેસ શૂટિંગ પડતું મૂકીને ભાગી

Last Updated: 12:38 PM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સંદિપા વિર્કે તેમના જીવનમાં ખૂબ જ મુશ્કેલ સમયનો સામનો કર્યો છે. 6 કરોડ રુપિયાના મની લોન્ડરિંગ કેસના સંબંધમાં તેમણે તિહાર જેલમાં સાડા 4 મહિના વિતાવવા પડ્યા હતા.

1/5

photoStories-logo

1. એક્ટ્રસે કર્યો ખુલાસો

સંદીપા વિર્કે અનેક અલગ-અલગ ઈન્ટરવ્યુમાં જેલમાં વિતાવેલા મુશ્કેલ દિવસો વિશે વાત કરી છે. હવે, આ અભિનેત્રીએ એક યુટ્યુબ ચેનલ પર ઈન્ડસ્ટ્રીની વાસ્તવિકતાનો ખુલાસો કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ગ્લેમરની દુનિયાની કાળી વાસ્તવિકતા

સંદીપા વિર્કે ગ્લેમરની દુનિયાની એક એવી કાળી વાસ્તવિકતા પરથી વ્યક્તિગત રીતે પડદો ઉઠાવ્યો છે, જે શો-બિઝની ચમક-ધમક પાછળ છુપાયેલી રહે છે. એક્ટ્રેસે ખુલાસો કર્યો કે કામ મેળવવાના બદલામાં તેમની પાસે વારંવાર કંપ્રોમાઇઝ કરવાની માંગણી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ઈન્ડસ્ટ્રીથી કેમ દૂર થઈ ગઈ

સંદીપાને પૂછવામાં આવ્યું કે, તેણે માત્ર એક જ પંજાબી ફિલ્મ કેમ કરી અને ત્યારબાદ તે ઈન્ડસ્ટ્રીથી કેમ દૂર થઈ ગઈ. અભિનેત્રીએ જવાબ આપ્યો, "મારી પાસે કોઈ વિકલ્પ નથી. પંજાબી ઈન્ડસ્ટ્રીમાં કેટલાક ખૂબ જ ખરાબ લોકો છે."

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ડાયરેક્ટર મારા રૂમમાં આવ્યા

હું એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે ડાયરેક્ટર મારા રૂમમાં આવ્યા. મેં અધવચ્ચે જ ફિલ્મ છોડી દીધી, ભલે શૂટિંગના 7 દિવસ પૂરા થઈ ગયા હતા. સંદીપાએ ઉમેર્યું, "જો મારો કોઈ મિત્ર કે મારી ફિલ્મનો ડાયરેક્ટર રાત્રે મારા દરવાજે આવીને ખટખટાવે, તો હું ચોક્કસપણે દરવાજો ખોલું, કારણ કે અમે સાત દિવસથી સાથે કામ કરી રહ્યા હતા."

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. હું કંપ્રોમાઇઝ નહીં કરું

ડાયરેક્ટર રૂમમાં આવ્યા અને મને કહ્યું, 'સંદિપા, તારે સમાધાન કરવું પડશે.' તેમણે દારૂ પીધેલો હતો. મેં તેમને કહ્યું કે હું તેમ નહીં કરું, એટલે તેમણે મને ફિલ્મમાંથી કાઢી નાખવાની ધમકી આપી.તે મારા પલંગ પર બેઠો, એટલે મેં તેને કહ્યું કે હું કંપ્રોમાઇઝ નહીં કરું. મને લાગ્યું કે શૂટિંગના 7 દિવસ પૂરા થઈ ગયા હોવાથી તેઓ મને ફિલ્મમાંથી નહીં કાઢે, પરંતુ કંપ્રોમાઇઝ કરવાની ના પાડવાને કારણે તેમણે મને કાઢી મૂકી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

sandeepa virk exposed punjabi industry casting couch director demands to compromise
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ