ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / ચિત્રા નક્ષત્રમાં બુધનો પ્રવેશ, આ 3 રાશિઓના ભાગ્યમાં આવશે મોટો ફેરફાર
6 ફોટો ગેલેરી
Last Updated: 12:46 PM, 20 September 2026
1/6
21 સપ્ટેમ્બર 2026થી બુધ ગ્રહ મંગળના સ્વામિત્વવાળા ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ ગોચર 1 ઓક્ટોબરની સવાર સુધી રહેશે. જેમાં બુધને બુદ્ધિ, તર્ક, વાણી, વેપાર અને સંચારનો કારક માનવામાં આવે છે, જ્યારે મંગળ ઊર્જા, સાહસ અને ઝડપી નિર્ણયોનું પ્રતીક છે. ચિત્રા નક્ષત્રને કલા, ડિઝાઇન, તીક્ષ્ણ બુદ્ધિ અને આકર્ષણનું પ્રતીક ગણવામાં આવે છે. આથી બુધનું આ નક્ષત્રમાં આવવું એક ખાસ સંયોગ બનાવે છે. આ સમયે ત્રણ રાશિઓના ભાગ્યમાં ખાસ ચમક જોવા મળશે.
2/6
બુધ આ રાશિના સ્વામી છે અને તેમનું આ નક્ષત્રમાં જવું બુદ્ધિ, શિક્ષા તથા અચાનક લાભના ભાવને મજબૂત બનાવશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે આ દસ દિવસ વરદાન સમાન રહેશે. એકાગ્રતા વધશે અને પરિણામો સારા આવી શકે છે. શેરબજાર, ટ્રેડિંગ કે કોઈ સર્જનાત્મક કામ સાથે જોડાયેલા લોકોને નાણાકીય લાભ થઈ શકે છે.
ADVERTISEMENT
3/6
બુધ આ રાશિના પણ સ્વામી છે. મંગળના નક્ષત્રમાં તેમનું જવું ધન અને વાણીના ભાવને મજબૂતી આપશે. કોમ્યુનીકેશન સ્કીલ અને પ્રસ્તુતિમાં જબરદસ્ત સુધારો આવશે. માર્કેટિંગ, મીડિયા, આર્ટ કે કન્સલ્ટન્સી ક્ષેત્રમાં કામ કરતા લોકોને મોટી સફળતા મળી શકે છે. અટવાએલા પૈસા પાછા આવવાની અને નાણાકીય સ્થિતિ સુધરવાની સંભાવના છે.
4/6
કરિયર અને કર્મના ભાવના સ્વામીનું મંગળના નક્ષત્રમાં જવું વ્યાવસાયિક જીવનમાં નવી ઊર્જા ભરી દેશે. વારલ પ્લેસ પર કામની ગતિ અને નિર્ણય લેવાની ક્ષમતા વધશે જેથી સીનીયર અધિકારીઓ પ્રભાવિત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે મોટા પ્રોજેક્ટની જવાબદારી મળી શકે છે. વેપારમાં ઝડપી નિર્ણયો ભારે નફો આપી શકે છે.
ADVERTISEMENT
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
7 ફોટોઝ
Gujarat rain forecast / આખો સપ્ટેમ્બર ગુજરાતમાં પડશે વરસાદી ઝાપટાં, વાંચો જયપ્રકાશ માઢકની આગાહી
ટોપ સ્ટોરીઝ