ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / Indian Oil, HP સહિત ભારત પેટ્રોલિયમે જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો લેટેસ્ટ રેટ
Last Updated: 09:43 AM, 20 September 2026
ADVERTISEMENT
ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ અને ત્યારબાદ સાઉદી અરેબિયા પર થયેલા હૂથી હુમલાને કારણે હાલમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 100 ડોલરની સપાટીને પાર છે. આમ છતાં, ઈન્ડિયન ઓઈલ, એચપી (HP) અને ભારત પેટ્રોલિયમ જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઉલ્લેખનીય છે કે ઓઈલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે નવા ભાવ જાહેર કરે છે.
ADVERTISEMENT
છેલ્લી વખતે મેં માં વધ્યા હતા પેટ્રોલ અને ડીઝલના ભાવ
તેલ કંપનીઓએ છેલ્લે મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારથી ભાવ યથાવત રહ્યા છે. મે મહિના દરમિયાન સતત ચાર વખત ભાવ વધારવામાં આવ્યા હતા, જેના પરિણામે સ્થાનિક સ્તરે ભાવમાં પ્રતિ લિટર 7.5 રુપિયા સુધીનો વધારો થયો હતો. નોંધનીય છે કે, વર્ષ 2022 પછીનો આ પ્રથમ ભાવ વધારો હતો.
ADVERTISEMENT
પેટ્રોલનો અલગ- અલગ શહેરોમાં ભાવ
ADVERTISEMENT
ભારતના વિવિધ શહેરોમાં ડીઝલના ભાવ
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 1 ઓક્ટોબર પહેલાં કરી લો આ એક કામ, નહીંતો LPGની સબ્સિડી મળતી બંધ થઇ જશે
શું ફરી વધશે પેટ્રોલ અને ડીઝલનો ભાવ ?
ADVERTISEMENT
હાલમાં, આવું થવાના કોઈ સંકેતો નથી. જોકે, જો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ નહીં ઘટે, તો કંપનીઓ પર દરો વધારવાનું દબાણ વધશે. અહેવાલો અનુસાર, કંપનીઓને હાલમાં પેટ્રોલ પર પ્રતિ લિટર આશરે 5 રુપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 23 રુપિયાનું નુકસાન થઈ રહ્યું છે.અમેરિકા દ્વારા આપવામાં આવેલી છૂટને પગલે, ભારતે ફરી એકવાર રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલની ખરીદી શરૂ કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં રશિયન ક્રૂડ ઓઈલની આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો