ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદમાં એક જ નંબરની બે AMTS દોડતાં મુસાફરોમાં નવાઈ, ઓપરેટરને ફટકારાયો 5 લાખનો દંડ

બેદરકારી / અમદાવાદમાં એક જ નંબરની બે AMTS દોડતાં મુસાફરોમાં નવાઈ, ઓપરેટરને ફટકારાયો 5 લાખનો દંડ

Published By: Hiralal Parmar
Reported By: Dipak Solanki

Last Updated: 05:33 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં એક જ નંબર પ્લેટની બે એએમટીસી બસ સામે આવી હત જે પછી ઓપરેટરને 5 લાખનો દંડ ફટકારાયો હતો.

ADVERTISEMENT

અમદાવાદની લાઈફલાઈન ગણાતી AMTSની બસ સેવામાં એક અજીબ વિરોધાભાસ જોવા મળ્યો હતો. મેઘાણીનગર વિસ્તારમાં એક જ નંબરની બે ઈ-બસ એક જ રૂટ પર એકસાથે દોડતી જોવા મળી હતી.

ઓપરેટરને 5 લાખનો દંડ

આ મામલો સામે આવ્યાં બાદ એએમટીએસ હરકતમાં આવી હતી અને ઓપરેટરને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. ટેક્ષ બચાવવા એક જ નંબર પ્લેટની 2 બસમાં ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. એક બસમાં સાચી નંબર પ્લેટ અને બીજી બસમાં ખોટી નંબર પ્લેટ હતી.

વધુ વાંચો : શ્રદ્ધાળુઓથી ભરેલી કાર વરસાદી નાળામાં ખાબકી, 8 લોકોના મોતથી હડકંપ

આમ કરવા પાછળ શું કારણ?

નંબર પ્લેટ સાથે ચેડા કરી બસ ચલાવવાનો કોન્ટ્રાક્ટરોનો ઈરાદો ટેક્સ બચાવાનો હોઈ શકે છે. હાલમાં આ કેસની તપાસ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad amts

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ