ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / મહાલક્ષ્મી વ્રત રહેતા પહેલાં જાણો 16 ગાંઠોનું મહત્વ, લક્ષ્મી પૂજા સાથે જોડાયેલી છે આ ખાસ માન્યતા
5 ફોટો ગેલેરી
Last Updated: 05:38 PM, 19 September 2026
1/5
2/5
મહાલક્ષ્મી વ્રત દરમિયાન લાલ કે પીળા દોરામાં 16 ગાંઠ બાંધવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ ગાંઠો દેવી લક્ષ્મીના વિવિધ સ્વરૂપો અને 16 દિવસના ઉપવાસ સાથે સંકળાયેલી છે. દેવી લક્ષ્મીને સમર્પિત મંત્રોનો જાપ કરવામાં આવે છે અને દરેક ગાંઠ બાંધતી વખતે દેવીના સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે.
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
5/5
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ