ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / સુરેન્દ્રનગરની સાન્વીએ મોકલી ગણપતિ બાપ્પાની તસવીર, ગજાનંદના આશિર્વાદ મેળવો

photo-story

10 ફોટો ગેલેરી

Ganeshotsav 2026 / સુરેન્દ્રનગરની સાન્વીએ મોકલી ગણપતિ બાપ્પાની તસવીર, ગજાનંદના આશિર્વાદ મેળવો

Last Updated: 10:41 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાચક મિત્રોના ઘરે બિરાજેલા બાપ્પાની આ સુંદર તસવીરોમાં ભક્તિ સાથે ગુજરાતની સંસ્કૃતિ અને ગણેશોત્સવની રંગત પણ જોવા મળે છે. આવો, તસવીરોમાં નિહાળીએ આપણા વાંચક મિત્રોના ઘરે બિરાજેલા ગણપતિ બાપ્પા...

1/10

photoStories-logo

1. સુરેન્દ્રનગરના સાન્વીના ગણપતિ

સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર આવેલ ઉદ્યોગ નગર નજીક શ્રી નગર સોસાયટીમાં શ્રીમાળી રાહુલ કુમાર હસમુખભાઈના ઘરે ગણેશજીનું આગમન થયું છે. તેમની દીકરી સાન્વી દ્વારા ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. ઘોડાસરના ગણપતિ બાપ્પા

અમદાવાદમાં આવેલા ઘોડાસર વિસ્તારના ગણપતિ બાપ્પાનાં દર્શન કરો

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/10

photoStories-logo

3. ડભોઈના ગણપતિ બાપ્પા

ડભોઈથી કોઈ વાચકમિત્રએ તેમના ગણપતિ બાપ્પાની તસવીર મોકલી છે, બાપ્પાના આશિર્વાદ મેળવો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. હંસપુરાના ગણપતિ બાપ્પા

હંસપુરા રહેતા VTV Digitalના વાચક મિત્રએ બાપ્પાની તસવીર શેર કરી છે, જય ગજાનંદ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/10

photoStories-logo

5. આણંદના ગણપતિ બાપ્પા

જોલ, આણંદના ગણપતિ બાપ્પાના દર્શન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. મોગરી પરિવારના ગણપતિ બાપ્પા

આણંદના આઝાદ ચોકથી મોગરી પરિવારના ગણપતિ બાપ્પાના દર્શન કરો

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/10

photoStories-logo

7. ડાંડિયા બજારના ગણપતિ બાપ્પા

ડાંડિયા બજાર, ભ્રમપુરીથી શિવમના ગણપતિ બાપ્પાના દર્શન કરો

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. વ્રજનગરી આવાસના ગણપતિ બાપ્પા

વ્રજનગરી આવાસ યોજનાના ગણપતિ બાપ્પાના દર્શન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/10

photoStories-logo

9. આનંદેશ્વર યુવક મંડળના બાપ્પા

આનંદેશ્વર યુવક મંડળના ગણપતિ બાપ્પાના દર્શન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. નવયુગ ચોક, ઉપલેટા

ઉપલેટા સ્થિત નવયુગ ચોકના ગણપતિ બાપ્પાના દર્શન કરો

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Chaturthi Ganeshotsav Lord Ganesha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ