ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 23 સપ્ટેમ્બરથી દૈત્યગુરુ શુક્ર થશે અસ્ત, આ 4 રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ કાળ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 23 સપ્ટેમ્બરથી દૈત્યગુરુ શુક્ર થશે અસ્ત, આ 4 રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ કાળ

Last Updated: 09:28 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ધન, વૈભવ અને ભૌતિક સુખોના કારક ગ્રહ દૈત્યગુરુ શુક્ર 23 સપ્ટેમ્બરે અસ્ત થવા જઈ રહ્યા છે અને આશરે 37 દિવસ અસ્ત રહ્યા બાદ 30 ઓક્ટોબરે ઉદિત થશે.

1/6

photoStories-logo

1. 23 સપ્ટેમ્બરથી દૈત્યગુરુ શુક્ર થશે અસ્ત, આ 4 રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ કાળ

જ્યોતિષ શાસ્ત્રમાં ધન, વૈભવ, સૌંદર્ય અને ભૌતિક સુખોના દાતા માનવામાં આવતા દૈત્યગુરુ શુક્ર દેવ ટૂંક સમયમાં પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે. શુક્ર દેવ 23 સપ્ટેમ્બરે અસ્ત થશે અને સતત 37 દિવસ સુધી આ જ સ્થિતિમાં રહ્યા બાદ 30 ઓક્ટોબરે પુનઃ ઉદિત થશે. આ દરમિયાન 3 ઓક્ટોબરે શુક્ર વક્રી એટલે કે ઊંધી ચાલે પણ ચાલશે. જ્યોતિષીઓના મતે શુક્રની આ વિશેષ ખગોળીય સ્થિતિ 4 રાશિના જાતકો માટે કિસ્મતનો તાળો ખોલનારી સાબિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વૃષભ

શુક્રનું અસ્ત થવું વૃષભ રાશિના જાતકો માટે ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો લાવશે. લાંબા સમયથી અટકેલા કે ફસાયેલા નાણાં પરત મળવાની મજબૂત શક્યતાઓ છે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું કે વાહન-પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ સમયગાળા દરમિયાન યોજનાઓ સફળ થશે. નોકરીયાત વર્ગના કામની પ્રશંસા થશે અને પરિવાામમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. મિથુન

મિથુન રાશિના લોકો માટે આ સમયગાળો આવકના નવા અને કાયમી સ્ત્રોત ઊભા કરવાનો રહેશે. નોકરી કરતી વ્યક્તિઓને પ્રમોશન અથવા પગાર વધારાના ગુડ ન્યૂઝ મળી શકે છે. અગાઉ કરેલા રોકાણમાંથી ધાર્યા કરતાં વધુ વળતર મળવાના યોગ છે. વેપારમાં તમારી નિર્ણયશક્તિ તમને મોટો આર્થિક ફાયદો અપાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તુલા

શુક્રનું આ ગોચર તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ અને વ્યક્તિત્વમાં નિખાર લાવશે. સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. ફેશન, મીડિયા, આર્ટ્સ, ડિઝાઇનીંગ અને ક્રિએટિવ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને ખાસ ઓળખ અને આર્થિક લાભ મળશે. આ સિવાય પેતૃક સંપત્તિને લગતા જૂના વિવાદો ઉકેલાતા આર્થિક રાહત અનુભવાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મકર

મકર રાશિના જાતકોના કરિયર માટે આ પરિવર્તન ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. નવી નોકરીની શોધમાં રહેલા યુવાનોને મોટી કંપનીઓમાંથી શ્રેષ્ઠ ઓફર મળી શકે છે. કાર્યસ્થળ પર સિનિયર અધિકારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળશે. વ્યાપારી મુસાફરીઓ લાભદાયી નીવડશે અને બેંક બેલેન્સમાં નોંધપાત્ર વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ડિસ્ક્લેમર

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope ShukraAsta2026 Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ