ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / લીલી બનારસી સાડીમાં નીતા અંબાણીનો રોયલ અંદાજ, ગણપતિની આકૃતિ ધરાવતા હીરા-પન્નાના હારે ખેંચ્યું સૌનું ધ્યાન

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / લીલી બનારસી સાડીમાં નીતા અંબાણીનો રોયલ અંદાજ, ગણપતિની આકૃતિ ધરાવતા હીરા-પન્નાના હારે ખેંચ્યું સૌનું ધ્યાન

Last Updated: 06:57 PM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Nita Ambani Royal Jewelry: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘર એન્ટિલિયામાં ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ સમયે નીતા અંબાણી લીલા રંગની બનારસી સાડીમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.

1/5

photoStories-logo

1. નીતા અંબાણી

પરંતુ સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરનાર તેમનો ગણપતિ વાળો હાર હતો, જે હીરા અને પન્નાથી શણગારેલ જેમાં ભગવાન ગણેશની આકૃતિ દર્શાવવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બનારસી સાડી પહેરી

નીતા અંબાણી ગણેશ વિસર્જન દરમિયાન ભગવાન ગણેશજીની ભક્તિમાં સંપૂર્ણપણે ડૂબેલી દેખાતા હતા. તેમણે પરંપરાગત બનારસી સાડી પહેરી હતી અને બાલમાં ગજરો પહેર્યો હતો. પરંતુ બધાનું ધ્યાન તેમના ગળાના હાર પર હતું, જેમાં ભગવાન ગણેશજીની દિવ્ય છબી દર્શાવવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. બનારસી સાડીમાં શાહી દેખાવ

નીતા અંબાણી લીલા રંગની શાનદાર બનારસી સિલ્ક સાડીમાં જોવા મળ્યા હતા. આ પરંપરાગત સાડીમાં બોર્ડર પર બારીક કામ જોવા મળતુ હતું. સાડીને સમાન રંગના લીલા બ્લાઉઝ પહેર્યો હતો, જેનાથી તેણીનો દેખાવ ક્લાસિક અને સિંપલ રહ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. શ્રીગણેશ હાર પર બધાની નજર

એસેસરીઝ માટે નીતા અંબાણીએ હીરા અને પ્રીમિયમ નીલમણિથી બનેલો સુંદર હાર પહેર્યો હતો. હીરા અને નીલમણિથી શણગારેલા આ સુંદર હારમાં હીરા અને નીલમણિથી ભગવાન ગણેશની આકૃતિ દર્શાવવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. સરળ છતાં ભવ્ય દેખાવ

નીતા અંબાણીનો મેકઅપ સરળ અને એલિગેટ હતો. તેમણે હળવી લિપસ્ટિક અને આંખોમાં કાજલ લગાવ્યુ હતું. તેમણે પોતાના વાળમાં બન પહેર્યું હતું અને સફેદ ફૂલોનો ગજરો લગાવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Nita Ambani Banarasi saree Nita Ambani royal style
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ