ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / જુઓ વાચકોના ગણેશજીના ફોટો, મેળવો ગજાનંદના આશિર્વાદ

photo-story

10 ફોટો ગેલેરી

Ganeshotsav 2026 / જુઓ વાચકોના ગણેશજીના ફોટો, મેળવો ગજાનંદના આશિર્વાદ

Last Updated: 05:38 PM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાચક મિત્રોના ઘરે બિરાજેલા બાપ્પાની આ સુંદર તસવીરોમાં ભક્તિ સાથે ગુજરાતની સંસ્કૃતિ અને ગણેશોત્સવની રંગત પણ જોવા મળે છે. આવો, તસવીરોમાં નિહાળીએ આપણા વાંચક મિત્રોના ઘરે બિરાજેલા ગણપતિ બાપ્પા...

1/10

photoStories-logo

1. ઈકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરાઈ

ગણેશોત્સવની રાજ્યમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વિધાતા ગ્રુપ ડીંડોલી સુરત દ્વારા ઈકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. ગણેશોત્સવની ઉજવણી

ભક્તિ નગર, મલ્હાર પોઈન્ટ ખાતે ૭ વર્ષના બાળકોએ જાતે તૈયાર કરેલા ‘ઘર ગણેશ’ અને તેમની કલ્પનાથી કરેલી સુંદર સજાવટ સાથે ગણેશોત્સવની તૈયારીને નવો રંગ આપ્યો છે. નાનકડા હાથો અને મોટી સર્જનાત્મકતાથી તૈયાર થયેલા આ ‘ઘર ગણેશ’ સાથે સૌ ભક્તિભાવથી ગણેશોત્સવની ઉજવણી માટે ઉત્સાહપૂર્વક તૈયાર થઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/10

photoStories-logo

3. ગણપતિ બાપા મોરિયા!

કેએકે ગ્રુપ, સાંડેસર તરફથી સૌને આનંદ અને ઉલ્લાસભેર ગણેશોત્સવની હાર્દિક શુભેચ્છાઓ. વિઘ્નહર્તા શ્રી ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા લઈને આવે તેવી પ્રાર્થના.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

સ્થાનપત્ય રેસીડેન્સી, નિકોલ, અમદાવાદ ખાતે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પાવન પ્રસંગે સૌ રહેવાસીઓએ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ગણપતિ બાપ્પાના આશીર્વાદ મેળવ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/10

photoStories-logo

5. ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

આઝાદ ચોક પરિવાર, મોગરી, આણંદ, ગુજરાત દ્વારા ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભક્તિમય વાતાવરણમાં સૌએ શ્રી ગણેશજીની આરાધના કરી ઉત્સવની આનંદપૂર્વક ઉજવણી કરી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. ગણેશજીની સ્થાપના કરાઈ

આંથન ક્ષત્રિય, હિલપાર્ક સોસાયટી, કાંકરિયા રોડ, મણિનગર ખાતે ઘરની સુંદર સજાવટ સાથે શ્રી ગણેશજીની સ્થાપના અને દર્શનનો પાવન અવસર યોજાયો. ગણેશોત્સવની ભક્તિમય ઉજવણીમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શ્રી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/10

photoStories-logo

7. ગણેશજીની સ્થાપના કરવામાં આવી

ટોટલી હેન્ડમેડ ડેકોરેશન સાથે અરુણ ઉદય સોસાયટી, બમરોલી રોડ, પાંડેસરા, સુરત ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી. ભક્તિ અને શ્રદ્ધાથી સજાવેલા આ પાવન અવસરે ગણપતિ બાપ્પાના આશીર્વાદ સૌ પર વરસે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. ગણેશજીની સ્થાપના કરવામાં આવી

વડોદરા ખાતે રાહુલ શાહને ત્યાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/10

photoStories-logo

9. ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ગજાનન યુવક મંડળ, હીરા પન્ના સોસાયટી, સુભાનપુરા દ્વારા ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પાવન પ્રસંગે ભક્તિમય વાતાવરણ વચ્ચે સૌએ બાપ્પાના આશીર્વાદ મેળવી આનંદ અને ઉત્સાહપૂર્વક ઉત્સવ ઉજવ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. ગણેશોત્સવની ઉજવણી

સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવનગરમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Chaturthi Ganesh Festival Ganeshotsav
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ