ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PM કિસાન સન્માન નિધિના 15 લાખથી વધુ ખેડૂતોનો હપ્તો અટક્યો, જાણો કોને નહીં મળે આ વખતે પૈસા
5 ફોટો ગેલેરી
Last Updated: 05:50 PM, 20 September 2026
1/5
ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓની યાદીમાંથી 15 લાખથી વધુ ખેડૂતોના નામ કપાઈ જવાની આશંકા ઊભી થઈ છે. આ ખેડૂતો ભારત સરકારના પોર્ટલ પર સંદિગ્ધ કે અપૂર્ણ માહિતીવાળી કેટેગરીમાં સામેલ છે જેથી તેમની સન્માન નિધિના હપ્તા પર રોક લાગી ગઈ છે.
2/5
ADVERTISEMENT
3/5
4/5
અમુક કેસોમાં નાબાલિગ ડેટા, ઓપન સોર્સ પેન્ડિંગ અને ફીઝીકલ વેરીફીકેશનના મામલા પણ અટકેલા છે. સરકારે સપ્ટેમ્બરના અંત સુધી તમામ લંબિત કેસોની સો ટકા વેરીફીકેશન પૂર્ણ કરવાના સૂચનાઓ આપ્યા છે. ખેડૂતોની સક્રિય ભાગીદારી અને સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી અભિયાન ચલાવવાનું કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ